________________
દ્વાર રોકીને ઘણું તપ કરીને અનેક ભવમાં પૂર્વે જે કર્મ બાંધ્યું હોય તે ઓછું કરે છે, અને પોતે પાળીને બીજાને તે ઉપદેશ કરી શકે, પ્રકટ કરી શકે, આ પ્રમાણે હું કહું છું, ન પૂર્વમાફક જાણવા, અને આગળ પણ કહેશે, આદ્રક સંબંધી અધ્યયન પુરૂં થયું.
હવે સાતમું નાલંદીય અધ્યયન કહે છે.
છછું અધ્યયન કહ્યું, હવે સાતમું કહે છે, તેને આ સંબંધ છે, કે પૂર્વે કહેલ સંપૂર્ણ સૂત્રકૃતાંગવડે પિતાના જેનર્સિદ્ધાંતની પ્રરૂપણાના દ્વારવડે પ્રાયે સાધુઓને આચાર કહો, આ સાતમા અધ્યયનમાં હવે શ્રાવકેને આચાર કહે છે, અથવા ગયા અધ્યયનમાં પરમતનું નિરાકરણ કર્યું, અને સાધુઓના આચારનો ઉપદેષ્ટા તે ઉદાહરણ વડે બતાવ્યું, અહીં શ્રાવક ધર્મને ઉપદેણા ઉદાહરદ્વાર વડેજ બતાવે છે, અથવા ગયા અધ્યયનમાં પરતીર્થિક સાથે વાદ બતાચે, અહીં પિતાના જૈન સાધુઓ સાથે ચર્ચા કરી છે, આ સંબંધે આવેલા આ અધ્યયનના ચાર અનુયોગદ્વારે ઉપકમ વિગેરે કહેવા જોઈએ, તેમાં નામ નિષ્પન્ન નિપામાં નાલંદીય નામ છે તે આ પ્રમાણે થયું છે, પ્રતિષેધ (નિષેધ) કરનાર નકાર શબ્દ સાથે અલ શબ્દ મળતાં ધ ધાતુને અર્થે દાન કરવાનું છે, તેથી નાલંદા શબ્દ થ, તેને સાર આ છે કે પ્રતિષેધને પ્રતિષેધ કરવા વડે ધાતુને અર્થ સ્વભાવવાચક છે તેથી એ અર્થ લે કે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org