________________
૪૫
बुद्धस्स आणाए इमं समाहिं, अस्सि सुठिच्चा तिविहेण ताई; तरिडं समुदं व महाभवोघं, आयाणवं धम्ममुदाहरज्जा ॥ सू ५५ ॥
तिमि, इति अहइज्जणाम छठ्ठमज्झयणं समत्तं ॥
હવે બધું અધ્યયન કહ્યું તેના વિષય સમાપ્ત કરવા કરવા કહે છે, બુદ્ધ તત્વ જાણેલા સર્વજ્ઞ વીર વ માન સ્વામી તેની આજ્ઞા વડે તેમના કહેલા આગમ વડે સસ્તુંમાઁની પ્રાપ્તિરૂપ સમાધિ મેળવીને આ સમાધિમાં રોબર સ્થિર થઈને મનવચન અને કાચા વડે સારી રીતે ઇંદ્રિયો વશ કરી મિથ્યાદૃષ્ટિને ન સ્વીકારે, પણ તેમાં રહેલ આવરણ ( ભૂલ ) નીનિંદા મનવચન કાયાથી કરે, આ પ્રમાણે નિળ આત્મા અનીને સ્વઅને પરનો ત્રાયી ( રક્ષક ) બને, અથવા તાયી-મેાક્ષમાં જનારો અને, અને સમુદ્ર તરવા જેવું કઠેણુ મહાભવ આઘને તરવા ( ભવ ભ્રમણથી ખચવા ) મેાક્ષ માટે સમ્યગ્ દર્શીન જ્ઞાન ચારિત્રનું આદાન—સ્વીકાર કરે, તે આદાનવાળા સાધુ તરે, આ સમ્યગ્દર્શન જેને હાય, તે પરતીથિંકના તપ સમૃદ્ધિ વિગેરે દેખીને તીર્થંકરના હૃનથી ભ્રષ્ટ ન થાય, અને સભ્યજ્ઞાનથી યર્થા વસ્તુની પ્રરૂપણા કરવાથી બધા વાદીઓના વાદનું સમાધાન કરીને ખીજાઓને પણ મેાક્ષમાર્ગનું સ્વરૂપ બતાવે છે, સમ્યક્ ચારિત્ર વર્ડ અધા જીવાને હિતસ્ત્રી મનીને આશ્રવ ( પાપ )
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org