________________
- संवच्छरेणा वि य एगमेगं, पाणं हणंता समणव्वएसु; आयाहिए सेपुरिसे अणज्जे, ण तारिसे વાલિળો મવંતિ પછી
- હવે આદ્રક કુમાર હસ્તિ તાપસને સમજાવીને તેના ઉપદેશકના દેશે બતાવે છે, વરસે પણ એક જીવ હણવાનું જે શ્રમણ યતિઓ જે સાધુના મહાવ્રતમાં રહયા છે તેઓ હણવાનું બતાવે છે, તે ઉપદેશકે અનાર્ય છે, કારણ કે સર્વ જીવોના રક્ષક તેમને જીવ હણવાનું કાર્ય નિંદનીય છે, તથા તેઓ આત્માને તથા પરને અહિત કરનારા છે, (આમાં બહુ વચનને પ્રયોગ છે, તે બધા ઉપદેશકે આશ્રથી નષિઓએ લીધો છે માટે દેષ નથી ) પણ કેવળી ભગવંતે તે એક પણ જીવની હિંસાને ઉપદેશ આપતા નથી, કારણ કે એક પ્રાણીને વરસે ઘાત કરે તે પણ તેને માંસમાં આશ્રય લઈને રહેલા કે ( ઉત્પન્ન થયેલા ) તે માંસને રાંધતાં સ્થાવર કે જંગમ જી હેય તે બધાને નાશ થાય છે, તે તમારા ઉપદેશકોએ એક પ્રાણીના વધને ઉપદેશ કરતાં ધ્યાનમાં લીધા નથી, વળી તે પણ નિરવદ્ય ઉપાય માધુકરી (ગોચરી ) વૃત્તિને પણ દેખે નથી, તેથી તેઓ કેવળજ્ઞાની તે નથી, પણ વિશિષ્ટ વિવેકથી પણ રહિત છે, હવે તે હસ્તિ તાપસને સમજાવી આગળ પ્રભુ પાસે આદ્રકુમારને જતા જોઈ તેમના ઉત્તમ ગુણે અને બેધો.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org