________________
૪૧
છીએ, આ પ્રમાણે એકાદ જીવના ધાતવડે ઘણા જીવાની રક્ષા કરીએ છીએ, હવે આ કુમાર હસ્તિનાપસમતની આર્દ્ર ભૂલે ખતાવે છે.
संवच्छरेणाविय एगमेगं, पाणं हणंता अणियत्त दोसा; सेसाण जीवाण वहेण लग्गा, सिया य थोवं गिहिणाऽवि तम्हा ॥ ५३ ॥
વરસે એકેક પ્રાણીને હણવાથી જીવહિંસા વિગેરે દોષો છૂટતા નથી, વળી તમને પાંચદ્રી મહા કાય઼વાળે હાથી મારવાના આશસાષ અતિ દુષ્ટ ( ઘણો ખરામ ) છે, પણ જૈન સાધુઓને તે સૂર્ય ના કિરણોના પ્રકાશમાં જાહેર શેરીઓમાં સાડા ત્રણ હાથ જગ્યા દેખીને જતાં ઇ. સમિતિ પાળતા જવાથી અને ૪ર દોષ ટાળીને નિદ્રષ આહાર લેવાથી અને મળે કે ન મળે તા પણુ સમભાવ ધારણ કરવાથી તેમને આશષા દોષ કયાંથી હાય ? અથવા કીડીએ વિગેરે કેવી રીતે મળે ?
હવે તમે થાડા જીવાના ઉપઘાતથી દોષના અભાવ માના તા જે ગૃહસ્થા થાડો આરંભ કરી ઘેાડા પ્રાણીઓને હણી નિર્વાહ કરે, પણ બીજા જંતુ જે ક્ષેત્ર કાળથી દૂર હાય તેમના તમારા અભિપ્રાય પ્રમાણે ઘાત ન કરે, તા તમારી માફક તેઓ પણ નિર્દોષ પ્રવૃત્તિ વાળા થાય છે, ( પછી ( તમારામાં અને તેનામાં શું ફેર રહ્યો ?)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org