________________
قاهة
વિગેરેના આરંભમાં તથા ધનધાન્ય ચાંદી સોનું દાસ દાસી ઢોર વિગેરેના પરિગ્રહમાં બંધાયેલા નિઃશ્રિત વાણીયા છે, વળી (સારા જ્ઞાનના અભાવે) આત્માને આ કાર્ય કરવા વડે દંડાવે છે તેથી આત્મ દંડ વાળા છે, વળી તે વાણીયાએ આરંભ પરિગ્રહ ન છોડે, તે તેમને ભાવ પણ ચાર ગતિ વાળે સંસાર જે અનંત ભવ ભ્રમણ રૂપ છે, તેને અર્થે થાય છે, અને અંતે દુઃખ ભેગવે છે, પણ તે વાણી
એકલે ફરે દુઃખ વેઠતે પણ મેક્ષ ન મેળવે, णे गति णच्चंति व ओदएसो, वयंतिते दो वि गुणोदयंमि; सेउदए सातिमणंतपत्ते, तमुदयं साहयइ
તારૂ છે ગુ ર૪ . એજ બતાવે છે, એકાંતથી થાય તે એકાંતિક અથોત તેને વેપારમાં લાભ થાય તેવું નથી, વળી તે લાભ પણ આત્યંતિક સર્વકાળ રહેતું નથી, તેને ક્ષય પણ થાય છે (કરોડપતિનાં દેવાળાં નીકળે છે) એટલે પરમાર્થ જાણનારા કહે છે કે તે વેપારીને લાભ એકાંત અને અત્યંત નથી, તે બંને ભાવ પણ વિગત ગુણેદય થાય છે, અર્થાત લાભ મેળવવા જાય તે વખતે ખેટ પણ થાય, અને રાખી મુકવા જાય તે નાશ પણ થઈ જાય, (ગીનીઓ દાટે તે કેયલા પણ થઈ જાય છે) અને રહે તો પણ ચાર ડાકુ લુંટારા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org