________________
૨૦૫ કર્મ ભોગવીને ઓછાં કરે છે, તથા વિમતિ ત્યાગીને સર્વ
ના ત્રાથી રક્ષક ભગવાન છે, અર્થાત્ કુમતિ જડતાને ત્યાગીને બધા જીવોનું ભગવાન રક્ષણ કરે છે, અથવા તાયીમેક્ષમાં જનારો છે, (અયવય મય પય ચય તય ણય આ બધા ગતિ વાચક ધાતુઓ છે) વળી વિમતિ ત્યાગવાથી મોક્ષગમન શીલવાળા થાય છે, આ બેલવાથી મોક્ષનું વ્રત બ્રહાવ્રત છે, તેમાં કહેલા વિષયના અનુષ્ઠાન કરવાથી તેના ઉદય-લાભને અથી શ્રમણ છે, એમ હું કહું છું. समारभंते वणियाभयगाम,परिग्गहं चेव ममायमाणा तेणाति संजोगम विप्पहाय, आयस्स हेडं पगरंति
સં સુ ૨૨ . પણ વાણીયા મેક્ષમાં જવા માટે વેપાર કરતા નથી, તે આર્દિક કુમાર કહે છે, તે વાયા ચિાદ ભેદવાળા જીવ સમૂહનો નાશ કરે, તેવી આરંભની ક્રિયામાં લે વેચ માટે ગાડાં પાલખી વાહન ઉંટ મળિ (ક) વિગેરે રાખીને પ્રવર્તે છે, તેમ દાસ દાસી ચોપગાં ઢોર ધનધાન્ય વિગેરેને મારાં માની ભેગાં કરે છે, વળી તેઓ ન્યાતિ સગાંને સંબંધ છોડયા વિનાજ પરદેશ જાય છે, વળી ફક્ત લાભને માટેજ બીજાને સંબંધ કરે છે, પણ ભગવાન તો છજીવનિકાયની રક્ષા કરનારા પરિગ્રહ ત્યાગનારા સગાંવહાલાને મેહ છેડીને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org