________________
૧૮૪..
સાધુઓના વચમાં એઠે છે, તથા ઘણા માણસોને હિતની વાર્તા કહેતા વિચરે છે, પ્રથમ આવું તેનું કૃત્ય નહેાતું, તેથી આ પ્રશ્ન થાય છે કે જો હમણાં તે ત્રણગઢવાળા સિંહાસન અશાક વૃક્ષ ભામંડળ ચામરો વિગેરે ભાગવવાં (તેની મેાજ લેવી ) જો મેાક્ષનું અંગ હાય તા પાતે પ્રથમ એકલા ફરીને બહુ કષ્ટ ભોગવ્યું, તે ફક્ત કલેશ માટેજ થયું છે, પણ જો પૂર્વની ક્રિયા નિર્જરા માટે પરમા વાળી હાય, તે હમણાંની અવસ્થા ખીજાને ઠંગવાથી ઈંભરૂપ છે, કારણકે પ્રથમ દુ:ખ લાગવી મૌન ધારતા હાલ સુખ ભોગવી ઉપદેશ આપે છે, તે પરસ્પર વિરોધ છે, एगतमेवं अदुवाविहि. दोऽवणमन्नं न समेतिजम्हा; पूव्विं च इहि च अणागतं वा, एगंतमेवं पडिसंधयाति सू. ३
વળી ગેાશાળા કહે છે કે જો એકાંત ચારિત્ર શાલનીક છે, જે પૂર્વે આચયુ છે, તે તે મુજમ બીજાની આશા રાખવા વિના તેજ કરવું સારૂં છે, અને જો હમણાં મહાપરિવારવાળુ આચર્યું તે સારૂં છે, તે તે પ્રથમ આચર્યું જ હાત ? વળી તે બંને કર્તવ્યા છાંયડા તથા તડકા માફક પરસ્પર અત્યંત વિરોધી છે, તે એક જગ્યે મળી શકતાં નથી, જે મૌનથી ધર્મ છે, તે આ મેટા બંધ (આડું બર)
4
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org