________________
ગોશાળ ફરી કહે છે, તમારા ગુરૂએ ઘણું માણસોના વચમાં બેઠેલાએ દેશના (ઉપદેશ) દીધી છે, તે પોતાને માટે આજીવિકા (ઉદરનિર્વાહ) આરંભી છે, પોતે પ્રથમ એકલે હોવાથી લોકેથી અપમાન પામતે, તે અપમાન ન થાય, માટે માટે પરિવાર વધાર્યો છે, તે કહી બતાવે છે, छत्रं छात्रं पात्रं वस्त्रं यष्टिं च चर्चयति भिक्षुः वेषेण परिकरेण च कियताऽपि विना न भिक्षा ॥२॥
છત્રી શિષ્ય પાતરાં વસ્ત્ર લાકડી અને તથા ચર્ચા કરવી, આ કેટલોક ઉપર વેષ તથા પરિવાર વિના ભિક્ષા પણ લેકે ન આપે, (અર્થાત્ આડંબર વડે દેવ પૂજાય છે.) આ બધું કપટથી ભરેલા મહાવીરે આજીવિકા માટે કર્યું છે, તે કેવો છે? ઉ અસ્થિર–પ્રથમ (લેકમાં તપસી કહેવડાવવા) આ મહાવીર મારી સાથે એકાંતમાં એક લુખા સુકા ટુકડા વડે સુના આરામકે પડેલા ખંડેર દેવળમાં ગમેતેમ આજીવિકા નભાવતે, પણ તેવું કઠણ અનુષ્ઠાન રેતીના કેળીયા ચાવવા જેવું સ્વાદ વિનાનું જીદગી સુધી વ્રત પાળવાને તે અશક્ત થઈ ગયે, તેથી કંટાળી મને છેડીને આ ઘણા ભેળા શિષ્યોને કગીને ફટાટોપ (આડંબર) વડે વિચરે છે, માટે એ ચપળ છે, કારણ કે કઠણ ચારિત્ર માર્ગ છેડીને આ ઢીલો માર્ગ લીધે છે, તે બતાવે છે, દેવે તથા પાણીની મોટી સામાં બેઠેલે છે, તથા ઘણા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org