________________
૧૭૧ एगमविष्य बद्धाउए य अभिमुहए य नामगोए य एते तिनि पगारा दबद्दे होति नायव्वा ॥ १८६ ॥
આ કુમારને પૂર્વ ભવ જે દેવલોકમાં હતું, જે બીજા ભવમાં આદ્રકકુમાર થયે, તે એક ભવિક, અને દેવલેકમાં રહીને આદ્રક કુમારનું આયુ બાંધ્યું તે બદ્ધ આયુષ્ક તથા નજીક નામ શેત્રવાળે જે આદ્રક કુમારપણે જન્મશે તે અભિમુખ નામ ગેત્ર છે, આ ત્રણે પ્રકારો દ્રવ્યા
ક કુમાર આશ્રયી જાણવા, હવે ભાવ આદ્રક આશ્રયો કહે છે, આદ્રકનું આયુ નામ શેત્રને અનુભવતો ભાવાદ્ધિ થાય છે, તેમાં આદુ વિગેરેમાં પણ આદ્રક (ભીનાં)ની સંજ્ઞા ને વ્યવહાર છે, પણ તેને સંબંધ આ અધ્યયનમાં નથી, તેથી જેને અધિકાર છે, તે આર્દક કુમાર અનગાર (સાધુ) થી આ અધ્યયન ચાલ્યું છે, માટે તેને અધિકાર કહે, તેજ નિયુક્તિકાર કહે છે, अहपुरे अहसुतो, नामेणं अद्दोति अणगारो तत्तो समुट्ठियमिणं, अज्ययणं अद्दइज्जति ॥ १८७॥
આ ગાથાને ટુંકાણમાં અર્થ કહે છે આદ્રક નગર આર્દક રાજા તેને કુમાર આદ્રક દીકરે તે બધામાં આદ્રક શબ્દ છે, આથી એમ સમજવું કે તે વંશમાં થયેલા બધા આક નામે ઓળખાય છે, તે વંશમાં આદ્રક જનમે, અને તે સાધુ થયે, અને તે મહાવીર વર્ધમાન સ્વામીના સમવચરણના અવસરમાં ગવાળા તથા હસ્તિતાપસ સાથે વાદ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org