________________
૧૭૦ આદ્ર શબ્દને જાણ પણું તે સમયે ઉપયોગ નહેય, કારણકે અનુપગ તે દ્રવ્ય છે, ને આગમથી જ્ઞશરીર ભવ્ય શરીરથી વ્યતિક્તિ (૬) જે પાણી વડે માટી વિગેરે ભીની કરીએ, તે ઉદકાઢું છે તે કહે છે,
उदगई सारदं छवियह घसद्द तहा सिलेस एयं दन खलु भावेण होइ रागदं ॥ १८५ ॥
ઉદક આદ્ધ પાણુથી ભીની માટી વિગેરે બતાવી, બહારથી સુકું દેખાય પણ અંદરથી ભીનું તે સાર આદ્ધ છે, જેમ શોપણી સર્વચલ (સંચળ) વિગેરે છે, (દરિયાકિનારે ભરતીથી માટી પલળે અને પાણી જવા પછી ઉપરથી સુકાય, પણ અંદર ભીની હોય તેમાં પગ મુક્તાં માણસ ઉતરી જાય છે તે) છવિઆર્ટ તે સ્નિગ્ધ ચામડી (છાલ) વાળું દ્રવ્ય જેમ સાચું મોતી રાતે અશોક વિગેરે, વસા (ચરબી) તેનાથી લીધેલું વસાÁ છે, (ચરબી લગાવી સુંવાળું કરે તે) તથા શ્લેષાદ્ધ વજલેપ વિગેરે લગાવેલું થાભે ભીત વિગેરે જે દ્રવ્ય સ્નિગ્ધ (સુંવાળું) થાય તેથી તે લેવાદ્ધ છે, (આદ્રશબ્દનો અર્થ એલું પાણીથી ભીનું નહિ, પણ ચરબી કે બીજે પદાર્થ લગાવ્યાથી સુંવાળું થાય તે પણ ભેગું લેવું ) આ ઉપર બતાવેલાં ઉદકા લેવા સુધી પાંચ દ્રવ્યા છે, ભાવ આ તે રાગ નેહ પ્રેમથી જે જીવ દ્રવ્ય પલળી જાય, તે ભાવ આદ્ધ છે, હવે આક કુમારને આશ્રયી બીજી રીતે દ્રવ્યા બતાવે છે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org