________________
૧૪૭ વળી જે સર્વથા અક્રિયા માનીએ તો આત્માને મેક્ષ તથા બંધ આકાશની પેઠે સિદ્ધ ન થાય, માટે દેખવા છતાં ન માનીએ તે દષ્ટિએ દેખેલ ઈષ્ટ છે, તેને બાધ લાગે, વળી દરેક દરેક ક્ષણે ફેરફાર જે બોદ્ધો માને છે, તે ક્રિયા છતાં અકિય કેમ કહેવાય ? વળી એકાંતથી ક્રિયાને અભાવ માનતાં સંસારના મોક્ષને અભાવ થશે ( વળી કિયા નથી એવું બોલનાર બોલવાની કિયા પ્રત્યક્ષ કરીને કેવી રીતે નિષેધ કરશે?) માટે ક્રિયા છે, તેથી વિપક્ષ અકિયા છે (પ્રત્યેક ક્ષણે કિયા છે એવું બોલનારો જ્યારે બોલતો બંધ થાય ત્યારે પ્રત્યક્ષ ન બેસવાથી અકિય છે) માટે અકિયા પણ છે, એવી સ્યાદવાદની સંજ્ઞા અપેક્ષાથી કિયા કયાની માને ૧ હવે સકિય આત્મામાં કેધ વિગેરેને સદ્ભાવ છે, તે બતાવે છે. णत्थि कोहेव माणे वा, णेवंसन्नं निवेसए॥ अस्थि कोहेव माणे वा, एवं सन्नं निवेसएम.२०॥
પિતાને કે બીજાને જે અપ્રીતિ થાય, તે કોધ છે તેના ચારભેદ અનંતાનુબંધી અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાન આવરણ અને સંજવલન આગમમાં કહ્યા છે, તેમ તેવા ચાર ભેદને ગર્વ અથવા માન છે, એ બે નથી એવું ખોટું નમાને, એવો બેટે અભિપ્રાય થવાનું કારણ બતાવે છે, કેટલાક એવું માને છે કે માનનો અંશ તેજ અભિમાન ગ્રહથી ઘેરાયલાને માનનું અપમાન થતાં ક્રોધ દેખાય છે, વળી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org