________________
૧૪૨
કહે છે કે તે મધાનું કહેવું અયુક્ત છે, કારણકે પુણ્ય પાપ એ બંને સધી શબ્દો છે, સંધી શબ્દોમાં એક અંશની સત્તા અપર સત્તાની સાથે અંતર વિનાની સત્તા છે, માટે એકની સત્તા નથી, એટલે પુણ્યપાપ અમુક અમુક પ્રમાણમાં દરેક જીવને છે, તેમ એના અભાવ પણ ખેાલવાને શક્તિવાન નથી, તેવા પણ કઈ કારણ વિના જગતની વિચિત્રતા સંભવે નહિ, કયાંય પણ કારણ વિના કાર્ય થતું નથી, નિયતિ કે સ્વભાવ વિગેરે માનનારાઓના મત જેમનું ઉત્તરીય વજ્ર વસ્ત્ર ( પછેડી ચાદર ) નાશ થયા પથી પગ પસારવા જેવું છે. પણ તે વાત સ્વીકારતાં સંસારમાં થતી બધી ક્રિયાઓ વ્યથ થાય, (પણ તે વર્થ કાઇ માનતું નથી ) માટે સકલ કાર્યની ઉત્પત્તિમાં પુણ્ય પાપ છે, એવું મંતવ્ય ધારવું; પુણ્ય પાપનું આવું સ્વરૂપ છે,
पुद्गलकर्म शुभं यत्तत्पुण्यमिति जिनशासने दृष्टम् । यदशुभमथ तत्पापमिति, भवति सर्वज्ञनिर्दिष्टम् ॥१॥
જડ પરમાણુઓના સમૂહ જે, સુખરૂપે ભેગવાય તે જિનશાસનમાં પુણ્ય કહ્યું છે, તેથી ઉલટુ જે દુ:ખરૂપે લેાગવાય તે સર્વાંગ પ્રભુએ પાપ કહ્યુ છે, णत्थि आसवे संवरे वा, णेवं सन्नं निवेसए, अस्थि आसवे संवरे वा, एवं सन्नं निवेस ॥सू१७॥
',
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org