________________
૧૩૭ હિસાબે લેક છે, અને ફક્ત એકલું આકાશ બીજી વસ્તુ વિનાનું છે તે અલક છે આ પ્રમાણે લેક અલકનું અસ્તિત્વ બતાવીને તેમાં વિશેષરૂપ જીવ અજીવનું અસ્તિત્વ પ્રતિપાદન કરવા સૂત્ર ગાથા કહે છે. णस्थि जीवा अजीवा वा, णेवं सन्नं निवेसए ।
अस्थि जीवा अजीवा वा,एवं सन्नं निवेसए।सू१३॥ - જીવ નથી–ઉપયોગ લક્ષણવાળા સંસારી કે મુક્તિના
જ નથી, તેમ ધર્મ અધર્મ આકાશ પુદ્ગલ અને કાળ એ અનુક્રમે ૧ ગતિ ૨ સ્થિતિ ૩ અવગાહ (રહેઠાણ) દાન ૪ છાયા આપ ઉદ્યોત વિગેરે પ નવું જૂનું બતાવનાર અજીવ નથી, આવી બેટી કલ્પના ન ધારે, નાસ્તિત્વને આ પ્રમાણે કુવાદીઓ સિદ્ધ કરે છે, જે અરૂપી હોવાથી પ્રત્યક્ષ દેખાતા નથી, પરંતુ કાયાના રૂપમાં પરિણમેલાં પાંચ ભૂતાજ દેડવું કુદવું વિગેરે ક્રિયા કરે છે, તેમજ અદ્વૈત મતને આધારે પુરૂષ તેજ આત્મા સર્વગત છે કે જે થયું, થાય છે કે થવાનું છે, તે બધું તેમાં સમાયેલું છે, એટલે જીવ નથી, તે પ્રમાણે અજીવ પણ નથી, કારણ કે એકજ આત્મા સર્વે ચેતન ચેતનનું કારણરૂપ છે. આ જીવ અને અજીવ ઉડાવનારનું કહેવું ન માનવું, પણ જીવ છે આ બધાં સુખ દુખે વિગેરેના નિબંધન રૂ૫ છે, અને દરેક સંસારી જીવને તે સુખદુઃખ અનુભવાય છે, હું પીડાઉં છું વિગેરે બોલતા સંભ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org