________________
ને
વીતરાગાય.
સૂયગડાંગ સૂત્ર.
ભાગ ૫ મે. સૂયગડાંગ સૂત્રના પાંચમા ભાગમાં બીજા સ્કંધનું આહાર પરિજ્ઞા નામનું ત્રીજુ અધ્યયન.
બીજુ અધ્યયન કહીને હવે ત્રીજું શરૂ કરે છે, તેને આ સંબંધ છે, કે કર્મ નાશ કરવા ઉદ્યમવંત સાધુએ બારકિયાનાં સ્થાન છેડીને તેરમા કિયા સ્થાનમાં ચારિત્ર સેવીને હંમેશાં આહારગુપ્ત (નિર્દોષ આહાર શેધવા) વડે જીવવું, આ આહાર ધર્મના આધાર ભૂત શરીરનું આલંબન છે, છતાં પણ તે આહાર મેક્ષાભિલાષીએ ઉદ્દેશકાદિ દોષરહિત લે, આ આહાર હમેશાં જોઈએ, માટે આ આહાર શોધવાનું આહાર પરિજ્ઞા નામનું અધ્યયન કહે છે, તેના ઉપક્રમ વિગેરે ચાર નિક્ષેપ છે, ત્યાં પૂર્વાનુમૂવીમાં ત્રીજું પશ્ચાનુપૂવીમાં પાંચમું અને અનાનુ પૂવીમાં અનિયત (અચેસ) છે. તે અહીં અર્વાધિકાર (વિષય) આહાર શુદ્ધ છે કે અશુદ્ધ છે, તે બતાવશે, અધ્યયનને નિક્ષેપ ત્રણ પ્રકારે છે, એઘ નિષ્પન્નમાં અધ્યયન છે, નામનિષમાં આહાર પરિણા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org