________________
૧૧
વૈશાખ સુદ ૧૦મે આચાર્ય આણંદ સાગરજી મહારાજની આયા પદવી વંખતે સુરતમાં શાંતિ સુલેહ સ્થાપી સંઘને ઝગડે! દૂર કરવા સુરચંદભાઇ બદામી સાહેબ સાથે જે મદદ કરેલી, તેના ઉપકાર માની જો સાડાત્રણ હજાર રૂપિયા તે શ્રાવકાએ ગાંઠમાંથી આપી મદદ કરી હાંતતા તેમનું નામ અમર થાત, પણ ધરનું ન આપવું અને જ્ઞાનનું જ્ઞાનમાં લેતાં પણ જે વિઘ્ન કર્યું તે ઘણું ખેદ જનક હતું, અને છેવટે આ જ્ઞાન ભંડારનું પુસ્તક વાંચવા ન લેવું એવી પણ વાસના લેાકેામાં ઉત્પન્ન કરવા તેમણે પ્રયત્ન કર્યાં, જો કે તે બધા વિચાર સમય બદલાતાં તે રૂઢીચુસ્તાના સુધર્યા અને ૧૯૮૭ના મહા માસમાં અમદાવાદમાં જૈન સાહિત્ય પ્રદર્શનમાં આ જ્ઞાન ભંડારની પ્રાચીન પ્રતા જૈન જૈનેતરને દન કરાવી મહાન લાભ લીધેા છે, પણ વચલા સમયમાં જે કષ્ટ આવ્યું, અને તેમના હૃદયને આધાત આવ્યા, તે અદલ અંતઃકરણથી તેઓ પશ્ચાત્તાપ કરી તેમના ઉપકાર માને એટલા માટે અહીં સૂચના કરી છે,
૧૯૭૪માં સુરતમાં જૈન વિદ્યાર્થી આશ્રમની સ્થાપના વખતે કે જૈન સાહિત્ય પરિષદ સુરત ૧૯૮૦માં ભરવા તેમણે શ્રમ લેવામાં ખાકી રાખી નથી, અને સુરતના અશક્ત આશ્રમ કે જૈન હાઇસ્કુલમાં કે બીજા દરેક ખાતામાં તન મન ધનથી સહાય આપી છે, અને હજુ આપતા રહ્યા છે, વરીયાવના દેરાસરની ૧૯૮૨ની પ્રતિષ્ઠામાં પણ સહાય આપવા ઉપરાંત વિદ્યાર્થીઓને ખાનગીમદ તથા સલાહ આપી રહ્યા છે, પાતે અંગ્રેજી કેળવણી લેઇ ફોરેસ્ટખાતામાં ઊંચા હેઠે ચડીને રાજ્યની સેવા મુખ્યપણે કરી, અને જ્યારે ધર્મોપદેશની અંત:કરણમાં અસર થઇ કે તું લેાભને કારે મુકી પેનશન એ વ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org