SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ काएहिं किच्चं करेमिवि कारवेमि वि, णो चेवणं से एवं भवइ, इमेहिं वा इमेहिं वा, से य तेहिं छहिं जीवनिकाएहिं जाव कारवेइ वि, से य तेहिं छहिं जीवनिकाएहिं असंजय अविरय अप्पडिहय पच्चक्खाय पावकम्मे तं पाणातिवाए जीव मिच्छादसण सल्ले, एस खलु भगवया अक्खाए असंजए अविरए अप्पडिहय पच्चक्खायं पावकम्मे सुविण मवि अपस्सओ पावे य से कम्मे कज्जइ, से तं सन्निदिटुंते ॥ કેઈ અવિરતિ એ કાર્યોમાં અસંયમપણાથી છએ કાવડે પાપકર્મ કરે છે, અને કરાવે છે, અને તેને કઈ પણ વખત નિવૃત્તિના અભાવથી આવો વિચાર થાય છે, કે છએ જવનિકા વડે સામાન્ય રીતે ( કોઈ પણ બચાવ્યા વિના ) કૃત્ય કરું, પણ તેને કંઈ પણ વિશેષ પ્રતિજ્ઞા નથી, હવે તે છએ જવનિકામાં અસંયત અવિરત પ્રતિહત પ્રત્યાખ્યાન પાપકર્મવાળો થાય છે, એ પ્રમાણે જુઠ વિગેરેમાં પણ સમજવું, તે આ પ્રમાણે મારે આ પ્રમાણે આવું જૂઠું બોલવું, પણ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005354
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra Part 05
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlalji Jain Shwetambar Gyanbhandar
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy