________________
અર્થ સહેલું છે કે પિતાનો કે મરનારને મારવાને અવસર ન મળવાથી ભારે નહિ, પણ મનમાં ધારી રાખે કે મારો લાગ આવે તેનું છિદ્ર જોઈ તે પુરૂષને અવશ્ય મારી નાંખીશ, આવું મારવાનું જેનું મન હોય તેને હિંસા ન કરે તોયે પાપ લાગે છે, એ તને કબૂલ છે કે?
आचार्य आह जहा से वहए तस्स गाहा वइ. स्स वा तस्स पुत्तस्स वा रण्णो वा रायपुरिसस्स वा खणं निदाय पविसिस्सामि खणंलध्धूणं वहिस्सामि त्ति पहारेमाणे दिया वा राओ वा सुत्ते वा जागरमाणे वा अमित्तभूए मिच्छासांठते निच्चं पसढविउवाय चित्तदंडे, एवमेव बाले वि सव्वेसिं पाणाणं जाव सव्वेसिं सत्ताणं दिया वा राओ वा सुत्तेवा जागरमाणेवा अमित्तमूए मिच्छा संठिते निच्चं पसढविउवायचित्तदंडे तं पाणातिवाए जाव मिच्छादसणसल्ले,एवं खलु भगवया अक्खाए असंजए अविरए अप्पडिहयपच्चक्खायपावकम्मे सकिरिए असंवुडे एगंतदंडे एगंतबाले एगंत
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org