________________
મનના ભાવ પણ બીજાને જણાવા ન દે, પણ મનમાં પરિણામ તે મારવાના હોય, એટલે અવિદ્યમાન પાપોવાળ છતાં અશુભ વ્યક્ત યોગો વડે એપ્રિય વિકસેંદ્રિય વિગેરે અસ્પષ્ટ વિજ્ઞાનવાળા છતાં પણ મિથ્યાત્વ અવિરતિ કષાયગે લાગેલા હેવાથી દષવાળા થાય છે, અવસર મળે તેવી રાહ જોનારા ઉદાસી છતાં પણ અવૈરી નથી એમ ન જાણવું, એ પ્રમાણે નાના બાળકે અસ્પષ્ટ વિજ્ઞાનવાળાં છતાં અવેરી નથી (લાગ જેનારા વૈરીઓ છે) અહીં વચ્ચે અને વધક આશ્રયી ચાર ભાંગા બતાવે છે.
(૧) વચ્ચે મરાય તે અવસર છે, પણ વધક કેદખાના વિગેરેમાં છે, તેને મારવાનો અવસર નથી, (૨) કોઈ વખત મારનાર છુટે છે, મરનાર રક્ષણમાં છે, (૩) કેઈ વખતે બે પિતાપિતાના રક્ષણમાં છે, (૪) કેઈ વખત બેને અવસર છુટાપણાને છે, છેલ્લા ભાંગામાં હિંસા થાય, છતાં પરિણામ તે મારવાના મારનારને હમેશાં અવ્યક્ત રહે છે, અહીં આગળ નાગાર્જુન આચાર્યની પરંપરાવાળા કહે છે કે ___ अप्पणो अक्खयणाए तस्सवा पुरिसस्स छिदं अलभभाणे णो वहेइ, तं जया मे खणो भविस्सइ तस्स पुरिसस्स छिदं लभिस्सामि तया मेसपुरिसे अवस्सं वहेयव्वे चविस्सइ, एवं पहारमाત્તિ સૂત્ર છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org