________________
નવમું ધર્મ અધ્યયન,
તથા કોઈ ગાળે કે મહેણું બેલે તો પણ આક્રોશ ન કરે, તિરસ્કાર કરતાં બળે નહિ, સામે ઉત્તર ન આપે, મનમાં પણ કુવિચાર ન લાવે, પણ સુમન શાંત મન, વાળ બનીને કોલાહલ ન કરતાં સહન કરે. लद्धे कामे ण पत्थेज्जा विवेगे एवमाहिए। आयरियाई सिक्खेज्जा बुद्धाणं अंतिए सया।सू.३२॥
વળી પ્રાપ્ત થયેલા કામ તે ઈચ્છા કામ ચેષ્ટા અથવા ગંધ અલંકાર વસ્ત્ર વિગેરે જેમ વજસ્વામીને મળ્યા છતાં, ત્યાગ્યા તેમ તે પણ તેને ન વાંછે, આપવા આવે તો પણ ન લે, અથવા કામ ચેષ્ટાવાળા ગમનાદિ લબ્ધિરૂપ કાય તપસ્યાથી લબ્ધિઓ પ્રાપ્ત થાય, તે પણ તેને બ્રહ્મદત્ત માફક ઉપગ ન કરે, (બ્રહ્મદત્ત પૂર્વભવમાં તપનું ફળ ચકવર્તી પદ માગ્યું તેમ સાધુ નિયાણું ન કરે, એમ કરવાથી ભાવ વિવેક પ્રકટ કરેલે થાય, (અર્થાત નિર્મળ સાધુભાવ પ્રગટ થયેલે કહેવાય) તથા આર્યોનાં કૃ તે સદાચારમાં વર્ત, અનાર્ય કૃત્યે ત્યજે, અથવા આચરવા ગ્ય. મુમુક્ષુ પુરૂષે પૂર્વે આચરેલાં જ્ઞાનદર્શનચારિત્રને આચાર્ય ભગવત પાસે હમેશાં શીખે, આથી એમ બતાવ્યું કે ઉત્તમ સાધુએ નિરતર ગુરૂકુલવાસ સેવ, હવે કહ્યું કે બુક (આચાર્ય) પાસે શીખે, તે ખુલાસાથી બતાવે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org