________________
ઠેષ ન કરતાં સંસારથી પિતે મુક્ત થાય છે, તેવો ઉપદેશ થાય છે.
૧૩ યથાતથ્ય જેવું નિર્મળ સ્પષ્ટ બેલવું તેવું આદરવું અને કોઈને દુઃખ ન દેવું તે આ અધ્યયનમાં બતાવ્યું છે.
૧૪ ગ્રંથ નામનું અધ્યયન છે. તેમાં રેકડ નાણું કે અંદર ક્રોધ વિગેરે સાધુ ન રાખે, ફક્ત શાસ્ત્ર ભણવું અને તપ કરે તે સાધુ જ બીજાને સમાધિ કહેવા યોગ્ય છે.
૧૫ આદાન-જ્ઞાનદર્શન ચારિત્ર જે આત્માના ગુણો છે તેને ગ્રહણ કરવા તેથી તે મેક્ષમાં જાય છે કે વૈમાનિક દેવ થાય.
૧૬ પૂર્વનાં પંદર અધ્યયનોનો સાર કહ્યો છે, તેમાં માહણ શ્રમણ અને ભિક્ષુ અને નિગ્રંથ કેવા હોય છે તે અહીં બહુ સારી રીતે બતાવ્યું છે.
આ પ્રમાણે મુખ્યત્વે સાધુ સાધ્વીને ઉદ્દેશીને તેમને સમય આનંદમાં જાય માટે આ અધ્યયનમાં વિદ્યાનંદ અને આત્માનંદ સાથે બતાવ્યાં છે, પણ ગૃહસ્થ જૈને કે અર્જુન પણ જે આ સંભાળીને વાંચશે તો તેમને ઘણો બધ મળશે, ખરી રીતે તે આ ત્રીજો ભાગ હિતશિક્ષારૂપ જ છે.
એકલા સૂત્રનું બીજે ભાષાંતર છપાયેલ છે, તે સ્થાનક વાસીમાં વધારે વંચાય છે, મૂર્તિપૂજામાં માટે ભાગે ટીકા વંચાય છે. આ ટીકા કઠણ હૈવાથી તેનો ઉપયોગ બહ ઓછા કરે છે. એટલે જોઈએ તેવો આ તત્વ ગ્રંથને પ્રચાર થતો નથી, શ્રાવકાને મુખ્યત્વે ચરત્ર અને કથા ગ્રંથો ઉપર ભાવ હોવાથી તે વાંચે છે પણ જો આવા ગંભીર અર્થવાળાં સૂત્રો વાંચે તો ઘણું લાભ થાય, તેથી જ આ ગુજરાતી ભાષાંતર કર્યું છે, અને સાતિથી વાંચી તેઓ જે તેને વિશેષ પ્રચાર કરશે તે સૂયગડાંગ સૂત્રનું બાકીની ટીકાનું ભાષાંતર પણ પ્રકટ થશે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org