________________
૩૮
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રી
વળી જે અણુધા ધર્મના ખરા પરમાર્થ ન જાણનારા કૃત વ્યાકરણના શુષ્ક અથ તર્ક વિગેરે જાણવાથી અહંકારી અનેલ પેાતાને પડિંત માનનારા છતાં તત્વને જાણનારા નથી, ફકત વ્યાકરણ ભણી જવાથીજ સમ્યકત્વ થયા સિવાય તત્વમેાધ થતા નથી, તેજ કહ્યુ છે કે शास्त्रावाहपरिघट्टनतत्परोपि । नैवाबुधः समभिगच्छति वस्तु तत्वम् ॥ नानाप्रकाररसभावगतापि दवीं ।
स्वादं रसस्य सुचिरादपि नैव वेति ||१|| (શબ્દનું જ્ઞાન મેળવીને) શાસ્ત્રનું અવગાહન કરવાને તત્પર કાઇ (પેાતાની મેળે) થવા ચાહે, તો પણ તે અનુષ વસ્તુના રહસ્યને સમજી શકતા નથી, (અનુભવ જ્ઞાન તેને થતુ નથી) જેમકે ડાઇને દાળ કે કઢીના વાસણુમાં નાંખે, તેમાં ઘણા રસ ( ખારૂં ખાટું તીખું ગળ્યું) હાય તેમાં લેપાઈ જાય તા પણ તેના સ્વાદ (તે જડ હાવાથી) ઘણું કાળ ઘણીવાર ડુબે તેચે લેતી નથી, (અર્થાત ભણવાની સાથે ગણવું કે અનુભવ લેવા તાજ વસ્તુતત્વ સમજાય છે.) અથવા તે અમુદ્ર તે ધમ ન જાણનારા સ'સારી મળવાન પુરૂષા તથા મહેતા જે મધારી મહાભાગ્યશાળી મહાપૂજ્ય લાકમાં જાણીતા હાય તથા વીર તે શત્રુ જીતનાર સુભટા હાય, (તા પણ તે મોક્ષના અધિકારી નથી ) તેના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org