________________
vvvvvvvvvvvvvv
૩૬૦]
- સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. આરત-મૈથુનથી વિરક્ત છે, તેથી આરત મૈથુન છે, (સ્ત્રી. સંગની ઈચ્છા પણ નથી,) તે સ્ત્રી સંગ દૂર થવાથી સંયમમાં દઢ છે, અને આયત ચારિત્ર હેવાથી દાંત છે, અને ઇન્દ્રિય તથા મનથી સંયમમાં યત્ન કરે છે, અને તે પ્રયત્ન કરવાથી દેવાદિ પૂજનમાં તેમનું લક્ષ પણ નથી કે સ્વાદ લે, તે આસ્વાદ ન લેવાથી દ્રવ્યથી દેખાતું ભગવે, છતાં સાચા સંયમવાળા અર્થાત્ ભગવાન નિર્લેપ છે, णीवारे व ण लीएजा
छिन्नसोए अणाविले अणाइले सया दंते
संधि पत्ते अणेलिसं ॥१२॥ ભુંડને મારવા માટે પકડવાને જેમ લીલું ઘાસ મુકે તેમ આ મૈથુન હોવાથી તત્વ સમજેલા તેમાં લેપાય નહિ, સંસારનાં પાય છેદવાથી છિન્ન શ્રત છે, અને અનાવિલ-નિર્મળ છે અને નિર્મળ હોવાથી હમેશાં દાંત છે, તેથી કર્મ વિવરરૂપ સંધિ (દરવાજા) જે અનુપમ (માક્ષને રસ્તો છે તેને પામ્યા છે.
પ્ર—આ ભગવાન મિથુનથી દૂર કેવી રીતે છે?
ઉ–પ્રભુ એને જાણે છે કે ડુક્કર વિગેરે પશુને મારવાનું આ કસાઈ ખાનામાં પ્રવેશ કરાવવાનું ખાવા મુકેલું સારું ઘાસ જેવું છે, એટલે પશુ ઘાસ ખાવાની લાલચે આવતાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org