________________
૩૫૮]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. પ્રભુને ભકત કહે છે તમારો બેધ બધા જીવેને માટે છતાં ભવ્યને લાગે છે, વળી તમને ઇંદ્રો પૂછે છતાં તેમાં રાગ ન રાખવાથી સંયમવાળા છે, અને તે પૂજાને સ્વાદ ન લેતા હોવાથી યત્ન કરનારા છે દાંત છે, દઢ છો અને મૈથુનથી હર છે. ઉત્તમ ચારિત્રવાળા છે.
ટી. અ–બોધ આપવાની રીતિ બતાવે છે, જેના વડે સન્માર્ગમાં દેરી શકાય તે અનુશાસન છે. ધર્મોપદેશ વડે સન્માર્ગમાં લઈ જવા, તે બધ ભવ્ય અભવ્ય વિગેરે પ્રાણીએમાં પૃથ્વી ઉપર જેમ પાછું પડે અને બીજ પ્રમાણે ફળ થાય, તેમ પિત પિતાના આશય (ભાવ) વડે અનેક પ્રકારે પરિણમે, જે–કે અભવ્યને બોધ આપ, તે તેને સમ્ય ન પરિણમે, તે પણ તેમાં સર્વ ઉપાય જાણનાર સર્વજ્ઞાન કંઈ પણ દોષ નથી, પણ તે સાંભળનારાના સ્વભાવની પરિતિનેજ દોષ છે, કે તે તેમના દેષ વડેજ અમૃત જેવું એકાંત પથ્ય બધાં કર્મબંધનના જોડકાંનું નાશક છતાં તેમને હિતકારક ન થાય, તેમાં જિનેશ્વર શું કરે ?) તેજ કહ્યું છે, सद्धर्मबीजवपनानघकौशलस्य
. यल्लोकबांधव तवापि खिलान्यभुवन तन्नातं खगकुलेष्विह तामसेषु
सूर्याशवो मधुकरीचरणावदाताः ॥१॥ હે લોકેના બંધુ! સાચા ધર્મનું બીજ શ્રેષ્ઠ કૌશલ ધરાવનારા તમે છતાં તમારાં વચને અભવ્યોને લાભદાયી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org