________________
પંદરમું શ્રી આદાન નામનું અધ્યયન.
[૫૩ પ્ર—શા માટે?
ઉ–જાતિ વિગેરે તેને જ હોય છે કે જેણે પૂર્વે સંક ભવમાં કરેલાં કમ ભેગવવાં બાકી હોય, પણ જે ભગવાન મહાવીર શુદ્ધ સિદ્ધાત્માને કર્મનો મૂળ આશ્રવદ્વારે રેકવાથી પૂર્વનાં કર્મ તથા તેનાં બીજ નથી, તેથી જન્મ જરા મરણની સંભાવના નથી, કારણ કે તેનાં કર્મ આવવાનાં આશ્રવદ્યારે રોકાયેલાં છે, આશ્રનું મુખ્ય કારણ સ્ત્રીઓ છે, તે બતાવે છે, કે જેમાં વાયુ એક સરખી ગતિવાળ રોકાયા વિના બાળવારૂપ અગ્નિજવાળાને પણ ઉલઘે છે, પરાભવ પમાડે છે, પણ અગ્નિના ભડકાથી પવન ડરતો નથી, એજ પ્રમાણે મનુષ્ય લેકમાં હાવ ભાવના પ્રધાનપણથી પ્રિયા-પત્ની વધારે વહાલી હવાથી દુખે કરીને તે ઉલંઘાય છે, છતાં પણ તેમનાથી તે છતાતે નથી, કારણ કે તેનું સ્વરૂપ જાણવાથી અને તે સ્ત્રીને જીતવાથી કડવાં ફળ ભેગવવાં પડતાં નથી, તેજ કહ્યું છે કે स्मितेन भावेन मदेन लज्जया पराङ्गमुखैरर्धकटाक्षवीक्षितैः वचोभिरीा कलहेन लीलया समस्तभावैः .
'
વર્લ્ડ ક્લિયર થોડું હસીને ભાવ બતાવે, અહંકાર કરીને લાજ કાઢીને અવળે મેઢે બેસીને આંખ જરા મીંચીને કટાક્ષ કરીને કોમનાં વાક વડે ઈર્ષા તથા કલહ કરીને લીલા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org