________________
૨૬)
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
સરાગ ધર્મમાં રહેલા (છઠ્ઠા સાતમા ગુણસ્થાનવાળા) સાધુઓમાં કેઈ કષાય રહિત છે એમ કહેવાને કોઈ શક્ય છે! ઉત્તર-હા -કષાય હાય પણ ઉદયમાં આવતાં દાબી દે, તે તે પણ વિતરાગ જે છે, (જે ગમ ખાય તેને નવાં કર્મ ન બંધાય) તે કેવો હોય છે તે કહે છે. કષાયરૂપ બંધનથી મુક્ત તે બંધનથી ઉન્મુકત (દર) છે, કારણ કે બંધન તે કષાયો હોય તે કર્મની સ્થિતિ (કાળ) વધે છે, તેમજ કહ્યું –
બંધ સ્થિતિ કષાયને વશ છે” વંદે જણાવવા અથવા બંધન ઉત્સુક્તની પેઠે તે બંધન રહિત છે, તથા બીજે સર્વ પ્રકારે સૂક્ષમ બાદરરૂપ કષાય બંધન છેદવાથી છિન્ન બંધન થાય છે, તેને બંધ ન બાંધે તથા પાપની પ્રેરણા કરીને તેનાં મૂળ આશ્રવ (આશા તૃષ્ણા) ને દૂર કરીને ( લાગેલા કાંટાની અણી જેવું રહેલું) શલ્ય માફક બાકી રહેલાં કર્મો જડમૂળથી ઉખેડી કાઢે છે. બીજી પ્રતમાં સર્જી જરા ગળો પાઠ છે તેને અર્થ એ છે કે શલ્ય માફક આઠ પ્રકારનાં કર્મો જે આત્માની સાથે (અનાદિ કાળથી લાગેલાં છે તે છેદે છે અર્થાત આઠકમ છેદી મેક્ષમાં જાય છે) હવે જેના આધારે શલ્ય છેદે છે તે દેખાડે છે. नेयाउयं सुयक्खायं उवादाय समीहए। भुजो भुजो दुहावासं असुहत्वं तहा तहा सू.॥११॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org