________________
પંદરમું શ્રી આદાન નામનું અધ્યયન.
[૩૩૭
- ઉ–એ દેષ અમને ન ઘટે, એ દોષ તે જે વાદીઓ (બૌધ ધમીઓ) ક્ષણભંગુર વસ્તુ માને છે તેમને એ દોષ લાગે છે, પણ અમારા જેવાને તે પ્રથમના ક્ષણમાંથી ઉત્તર ક્ષણમાં જનાર દ્રવ્ય અન્વયિમાં અન્વય જાય છે તે બંને ક્ષણમાં વિદ્યમાન હોવાથી તેમાં તમારો કહેલો દોષ ન લાગે, તેથી કહે છે કે પરિણામિ દ્રય એકજ ક્ષણે એક સ્વભાવ વડે ઉત્પન્ન થાય છે, બીજા સ્વભાવ વડે નાશ પામે છે બદલાય છે) અમે વસ્તુના અનંત ધર્મ માનીએ છીએ માટે તમારું કહેવું વ્યર્થ છે, તેથી દ્રવ્યનો વિવક્ષાવાળો પરિણામે પરિણમેલે જે પ્રથમ સમય તે દ્રવ્યાદિ છે એમ નકકી થયું, કારણ કે અહીં દ્રવ્યનું પ્રધાનપણું તેમાં ઘટે છે, હવે ભાવ દ્રવ્ય આશ્રયી કહે છે. आगम शोआगमओ भावादी तं बुहा उवदिसंती णोआगमओ भावो पंचविहो होइ णायन्यो ।नि. १३५॥
આગમ અને આગમ એ બે પ્રકારે પંડિતે ભાવ આદિ બતાવે છે, ને આગમથી ભાવ પાંચ પ્રકારને જાણ તે કહે છે.
ટી. અ. ભાવ-અંત:કરણની પરિણતિ (પરિણામ) વિશેષ, તે પરિણતિને બુધા-તીર્થકર ગણધરે બતાવે છે કે તે બે પ્રકારે આગમ અને આગમથી છે, તેમાંને આગામથી પ્રધાન પુરૂષાર્થ પણે ચિતવવાથી પાંચ પ્રકારે થાય છે, તે
૨૨.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org