________________
પંદરમું શ્રી આદાન નામનું અધ્યયન.
[ ૩૩૫ હાવાથી અર્થ પણ જુદા જુદા થાય છે, પણ આપણી વાત તે અહીં આદાન વિષય સંબધી છે, માટે નામ આદાન રાખ્યું છે, અથવા જ્ઞાનાદિકને આશ્રયી આદાનીય નામ પણ છે, जं पढपस्संतिए वितियस्स उ तं हवेज्जआदिमि एतेणादाणिज्जं एसो अन्नोवि पज्जाओ । नि. १३२ ॥
જે સ્વાકના પહેલા પદના પહેલા અને છેલ્લા પદને છેલ્લે શબ્દ લઈને આદાનીય નામ રાખે, અથવા ખીજા ફ્લાકના શરૂઆતમાં હેાય તે શબ્દ લેવાથી આદાનીય શબ્દ થાય છે, એટલે આદાનીય આ પર્યાય છે, (સંકલિકા નામની વ્યાખ્યા ટીકામાં જુએ.)
ટી. અ.—આદાનીય અભિધાન (નામ)ની ખીજી રીતે પણ પ્રવૃત્તિ નિમિત્ત માટે કહે છે, જે શ્લાકનું પ્રથમ પદ હાય અને પાછલાનું છેલ્લું પદ્મ હાય, તે બન્નેને છેલ્રા શબ્દોથી અર્થથી તથા મનેથી થાય છે, અથવા ખીન્ન Àાકની શરૂઆતમાં અથવા તેના અડધાની આદિમાં જે હાય તે આનંત પદ્મ સદૃશપણે હાય તેથી આદાનીય થાય છે, આદાનીય નામની પ્રવૃત્તિને આ પર્યાય અભિપ્રાય અથવા અન્ય વિશિષ્ટ જ્ઞાન વિગેરે આદાનીય તરીકે લીધેલ છે, કેટલાક આચાર્ય આ અધ્યયનના અંત તથા આદ્વિપદોનું સંકલન (જોડાણુ) કરવાથી સંકલિકા નામ રાખે છે,
આ સંકલિકા નામના પશુ નામ સ્થાપના દ્રવ્ય અને ભાવ સ`કલિકા એવા ચાર નિક્ષેપા છે, તેમાં દ્રવ્ય સ‘કલિકા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org