________________
૩૩૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. નિર્યુકિતકાર કહે છે. આદાન વિગેર–કાર્યને અર્થિ લે, તે આદાન, (કર્મણિ પ્રગમાં લ્યુટ-પ્રત્યય) (અથવા કરણના અર્થમાં) જેના વડે લઈએ ગ્રહણ કરીએ સ્વીકારીએ મનમાં વિચારેલી વાત–તે આદાન છે. અને આદાનને પર્યાય ગ્રહણ છે, તે આદાન ગ્રહણ બંનેના નિક્ષેપાનાં બે ચેકડાં થાય છે, નામ સ્થાપના દ્રવ્ય અને ભાવ આદાન; તેમાં નામ તથા સ્થાપના વધારે જરૂરનાં નથી, દ્રવ્ય આદાનમાં વિત્ત (ધન) છે, કારણ કે ગૃહસ્થ બધાં કાર્યો છોડીને ભારે શ્રમ વેઠી ધનને પેદા કરે છે, તે વડે અથવા બે પગાં ચોપગાં વિગેરે તે દ્રવ્ય વડે ખરીદાય છે.
ભાવ આદાનભાવ આદાન બે પ્રકારનું છે પ્રશસ્ત અપ્રશસ્ત–અપ્રશતમાં કોધાદિને ઉદય અથવા મિથ્યા અવિરતિ વિગેરે છે, પ્રશસ્તમાં ઉત્તર ઉત્તરગુણની શ્રેણિ વડે વિશુદ્ધ અધ્યવસાયના કંડકનું ઉપાદાન (નિર્મળ ભાવ થવા) અથવા સમ્યમ્ જ્ઞાન વિગેરે પ્રકટ થાય તે, આ વિષય બતાવવા માટે જ આ અધ્યયન સમજવું, એજ પ્રમાણે ગ્રહણમાં પણ નિગમ સંગ્રહ વ્યવહાર રૂજુસૂત્ર અર્થનયના અભિપ્રાય વડે આદાનપદ સાથે શકેંદ્ર વિગેરેના એક અર્થવાળા શબ્દો છે, તેમ જાણવું, પણ પાછલા ત્રણ નય શબ્દ સમભિરૂઢ ઈર્થભૂત એ ત્રણ નયના અભિપ્રાય વડે જુદા જુદા શબ્દ આદાન તથા ગ્રહણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org