________________
૩૩૨]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રા.
ગ્રાહય
તપશ્ચર્યા જે જે સૂત્રને તપ શાસ્ત્રમાં કહેલ છે, તે કરે તેથી ઉપધાનવાન છે, તથા શ્રુત ચારિત્ર નામના ધર્મ છે તેને ખાખર જાણે, અને પ્રાપ્ત કરે, આજ્ઞાથી અર્થ તે આજ્ઞાથી જ માનવેા, અને હેતુથી મનાય તે હેતુથી માનવા, અથવા જૈન સિદ્ધાંતનું તત્વ જૈન સિદ્ધાંતમાંથી ખતાવવું, પરના અર્થ પરમાંથી બતાવવા, અથવા ઉત્સર્ગ અપવાદના સિદ્ધાંતના અથ જેવા જેમાં રહ્યો હોય તેવા ત્યાં પ્રતિપાદન કરવેા, આવા ગુણવાળા સાધુ આટૅય(માનવા યાગ્ય) વાકયવાળા થાય છે, તથા કુશળ આગમ પ્રતિપાદનમાં તથા સારાં અનુષ્ઠાનમાં હાય, તે પ્રકટ વિચારીને કરનારા છે, પણ અવિચારથી ન કરે, આવા ગુણૢાવળા સાધુ સન પ્રભુએ કહેલા જ્ઞાનાદિક કે ભાવસમાધિને ખેલવા ચેાગ્ય થાય છે, પણ તેવા ગુણુ વિનાના ખીજો બેલી ન શકે, આ પ્રમાણે સૂત્રાર્થ કહ્યો, નયા પૂર્વ માફક કહેલા સમજવા, ઐાદમું અધ્યયન સમાપ્ત થયું.
આદાન નામનુ પંદરમું અધ્યયન
ચામુ' અ યયન કહીને હવે પરસુ કહે છે, તેના આ પ્રમાણે સબધ છે કે ગયા અધ્યયનમાં બાહ્ય અભ્યંતર અને પ્રકારને ગ્રંથ ( પરિગ્રહ ) ાડવાનું કહ્યુ તે ગ્રંથ ત્યાગવાથી આયત ચારિત્રી સાધુ થાય છે, તેથી જેવા આ સાધુ તેવું આ સપૂર્ણ આયત ચારિત્રપણું સ્વીકારે છે, તે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org