________________
~~
~~
~~~~~~
~
~~
~
~
~
ચૌદમું શ્રી ગ્રંથ નામનું અધ્યયન.
[૩૩૧ ઉ.—પોતે પરહિતમાં એકાંત રક્ત છે, ઉપદેશક છે, તેના ઉપર જે ભક્તિ છે, તે લેકેનું બહુમાન વિચારીને “મારા આ બોલવાથી કદાચિત્ પણ આગમને બાધા ન થાય.” એમ વિચારીને પછી વાદ કરે, તથા પોતે આચાર્ય વિગેરેથી જે શીખે છે, તેની સમ્યકત્વની આરાધનાને જ વળગી રહી પિોતે આચાર્યનું દેવું ચૂકવવા માટે બીજાઓને તે પ્રમાણે શીખવીને શ્રદ્ધા કરાવે, પણ સુખશીલી કૃતાર્થ બનીને બેસી ન રહે, (ઉદ્યમ કરીને બીજાને ભણાવવામાં પ્રમાદ ન કરે). से सुद्ध सुत्ते उवहाणवं च
धम्मं च जे विंदति तत्थ तत्थ आदेज्ज वके कुसले वियत्ते
से अरिहइ भासिउं तं समाहि॥२७॥ त्तिबेमि इति ग्रंथनामयं
चउदस मज्झयणं समत्तं (गा.५१८) આ ગ્રંથ અધ્યયનને ઉપસંહાર કરે છે, તે સમ્યગદર્શનને અલૂષક યથાવસ્થિત આગમન પ્રણેતા બરાબર વિચારીને શુદ્ધ નિર્દોષ યથાવસ્થિત વસ્તુ કે અધ્યયન કહેવા વડે નિર્દોષ સૂત્ર કહે તે શુદ્ધ સૂત્ર છે, તથા ઉપધાન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org