________________
૩૨૮]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.” अहा बुइयाइं सुसिक्खएज्जा
जइज्जया णातिवेलं वदेज्जा से दिट्रिमं दिट्रि ण लूसएज्जा से जाणई भासि तं समाहिं ॥२५॥
ભગવાને કહેલું સિદ્ધાંત વચન સારી રીતે શીખે આદરે, તે પ્રમાણે વર્તે તથા વર્તાવે, પણ તે સમયનું ઉલ્લંઘન ન કરે, તે ભગવાનના વચનની શ્રદ્ધા કરી બીજાની શ્રદ્ધા ઓછી ન કરે, પણ વધારે, તે સાધુ જ્ઞાનદર્શન ચારિત્રરૂપ સમાધિ કહેવાનું બરાબર જાણે છે, (અર્થાત્ તેજ ઉપદેશ આપે છે,
ટી. એ. જેમ તીર્થકર ગણધર વિગેરેએ કહેવા પ્રમાણે વચનોને હંમેશાં બરાબર શી છે, એટલે ગ્રહણ શિક્ષા વડે સર્વજ્ઞના આગમને શીખે અને આસેવન શિક્ષા વડે હમેશાં ઉદ્દત વિહાર વડે પાળે, અને તે પ્રમાણે બીજાઓને વર્તવા ઉપદેશ કરે, અતિ પ્રસક્ત લક્ષણની નિવૃત્તિ માટે બતાવે છે, કે ગ્રહણ આસેવન શિક્ષાઓની દેશનામાં પ્રયત્ન કરે, પોતે વર્તતો રહી છે જેનું કામ કરવાનું હોય કે જે જેને અભ્યાસ કરવાનું હોય તે વેળાને ઉલંઘીને ન કહે, અધ્યયન તથા કર્તવ્યની મર્યાદાને ન ઉલંઘ,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org