________________
તેરમું શ્રી યથાતથ્ય અધ્યયન.
[૨૪૯
ન વર્તતાં અતથ્ય કહેવાય, આ બધામાં આપણે ભાવત. વડે પ્રયોજન છે, અથવા ભાવતથ્ય પ્રશસ્ત અપ્રશસ્ત એમ બે પ્રકારે છે, તે અહીં પ્રશસ્ત વડે અધિકાર છે, તે બતાવવા કહે છે, जहमुत्तं तह अत्थो चरणं चारो तहत्ति णायव्वं संतमि (य) पसंसाए असतीपगयं दुगुंछाए ॥१२४॥ - જે પ્રકારે જે રીતે સૂત્રમાં રહસ્ય છે, તે પ્રકારે તેને અર્થ બતાવો તેમજ ચરણ–ચાર–આચરણમાં મુકવું, અથવા સિદ્ધાંત સૂત્રનું ચારિત્રજ આચરણ છે, એથી જેમ સૂત્ર તેમજ ચારિત્ર એટલે સ્ત્ર પ્રમાણે બોલવું અને વર્તવું, તેનું નામજ માથાતથ્ય છે, પૂર્વાર્ધનોજ ભાવાર્થ પાછલી અડધી ગાથામાં કહે છે, “ - જે વસ્તુનું સ્વરૂપ પ્રકૃત અહીં કહેવાનું છે, જે વિષયને લઈને સૂત્ર કહ્યું છે, તે વિદ્યમાન અર્થમાં તાત્પર્ય એગ્ય રીતે બતાવવાથી અથવા સંસારથી પાર ઉતરવાના કારણપણે હોવાથી પ્રશસ્ય છે, તેથી યથાતથ્ય ગુણવાળું છે, પણ કહેલા અર્થમાં તેવું રહસ્ય ન હોય, અથવા તે ભણતાં સંસાર ભ્રમણનું કારણ હોય, અથવા નિંદનીય હોય, અથવા સારાને પણ અમલમાં ન મુકે તે તે યથાતથ્ય ન કહેવાય, તેને સાર એ છે કે જેવું સૂત્ર છે, તે જ પ્રમાણે તેને અર્થ કહે, અને તે જ પ્રમાણે વર્તન કરવું અને વર્તન કરવાથી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org