________________
૨૨૮]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
પ્રમાણેાવર્ડ પ્રમેયનું માનવું, (૨) સમાન તંત્ર સિદ્ધ-પરતંત્ર અસિદ્ધ-પેાતાને માન્ય પણ બીજાને અમાન્ય, જેમકે સાંખ્યમતવાળા કહે છે કે અસને આત્મલાભ ન થાય, અને જે વિદ્યમાન હૈાય તેના કોઈપણ વખત સ થાવિનાશ ન હાય, તે જ કહે છે “ન હાય તા ન થાય અને હાય તે! નાશ થાયે કયાંથી ! (૩) એક સિદ્ધ થાય તે તેની પછી બીજાની અનુસ ંગયી સિદ્ધિ થાય, તે અધિકરણ સિદ્ધાંત જેમકે ઇંદ્રિયેાથી જુદા જાણનારા આત્મા છે, કે જે આત્મા દેખવાથી સ્પર્શી કરવાથી એક પદાર્થ ગ્રહણ કરે છે, તેમાં (૧) અનુસંગી અર્થ (પદાર્થા) છે, (૨) ઇંદ્રિયા જુદી જુદી છે, (૩) નિયત (નક્કી) વિષયવાળી ઇંદ્રિ છે, (૪) પેાતાને વિષય ગ્રહણ કરે તે ચિન્હ છે, (૫) જાણનારનાં જ્ઞાન સાધને છે, (૬) સ્પર્શી વિગેરેથી જુદુ દ્રવ્ય છે, (૭) ગુણાને રહેવાનું સ્થાન દ્રવ્ય છે, (૮) અનિયત વિષયેા ચેતના છે, આ આઠેમાં અનુક્રમે પ્રથમ એક પછી એક સિદ્ધ થાય છે, પણ પ્રથમના સિદ્ધ થયા વિના પછીના સિદ્ધ ન થાય સિદ્ધાંતના કથા ભેદ અણુપમ છે, જેમકે શબ્દના વિચારમાં કોઇ ખેલે કે દ્રવ્ય શબ્દ હા, અર્થાત્ શબ્દ દ્રવ્ય છે, પણ તે શબ્દ નિત્ય છે કે અનિત્ય છે? આવા વિચાર થાય, (તેમાં કેાઈ નિત્ય માને કોઈ અનિત્ય માને કોઇ નિત્યાનિત્ય માને) તે અભ્યુપગમ સિદ્ધાંત છે, આ ચાર પ્રકારના વાદીના માનેલા સિદ્ધાંતા જૈન ધર્મ પ્રમાણે જ્ઞાનથી જુદા પડતા નથી, અને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org