________________
બારમું શ્રી સમવસરણ અધ્યયન.
[૨૨૭ . mamminimum manniningnaninirse તે દોષ છે, અથવા રાગદ્વેષ મોહ વિગેરે દેષ છે, આ દોષ પણ જીવ (સાથે કર્મ સબંધી) અભિપ્રાય પણે છે તેથી જીવમાં સમાઈ જાય માટે જુદે ન કહે, પ્રત્યભાવ-પરલેકને સદ્ભાવ (સત્યતા) આ પણ સાધનવાળે જીવ અજીવ પણે લીધે છે, ફલ પણ સુખ દુઃખનું ભેળવવારૂપ છે, તે પણ જીવગુણની અંદર સમાય છે, પણું જુદું નથી, દુ:ખ તે પણ જુદી જુદી પીડારૂપ છે, તે ફળથી જુદું નથી, મોક્ષ જન્મ મરણના પ્રબંધના ઉછેદનરૂપે સર્વ દુઃખ (સુખ)થી મુક્તિ જે મોક્ષ છે, તે અમે પણ લીધો છે, આ શું છે? એ અનિશ્ચિત પ્રત્યય (જ્યાં ખાત્રી ન થાય) તે સંશય તે નિર્ણય (ઓછો નિર્ણય) માફક આત્માને ગુણ જ છે, જેને ઉદેશીને ઉદ્યમ કરે તે પ્રોજન (મતલબ) તે પણ ઈચ્છા અંશ હોવાથી આત્માને ગુણ જ છે. - જ્યાં અવિપ્રતિપત્તિ (ખાત્રી) કરવા માટે જે વિષય કહીએ તે દષ્ટાન છે, આ પણ જીવ અને અજીવ વચ્ચેનું અંતર છે, પણ તેટલા માટે તેથી જુદા પદાર્થની કલ્પના કરવી યુક્ત નથી, કારણ કે પછી પદાર્થની સંખ્યાં હદ ઓળંગી જશે, એક અવયવ ગ્રહણ કરવાથી તેના પછી ભાગ વારંવાર ગ્રહણ કરે પડશે, તેથી જુદે પદાર્થ ન ગણ.). - સિદ્ધાન્ત - ચાર પ્રકાર છે. (૧) બધા મતવાળાઓને માનનીય જેમકે ફરસ ઇદ્રિ વિગેરેથી ફરસ વિગેરે પદાર્થો
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org