________________
vvvvv
~~~~
~
બારણું આ સમવસરણ અધ્યયન. પ્રમાણું અનુમાનથી જુદું નથી, હવે જે તમે કહો કે અનુપપત્તિ નથી, અર્થાત્ જુદું થાય છે, એવું કહેશો તે તમારા કહેવામાં વ્યભિચાર (શંકરૂ૫) હોવાથી ઉપમાનની અપ્રમા
તા થશે, વળી તમે આગમ પ્રમાણે કહે છે, તે પણ બધાં આગમ વચને પ્રમાણભૂત નથી પ્રત્યારે કેવી રીતે છે?..ઉ–જે. પ્રમાણિક પુરૂષે છે, તે કેવળી પ્રભુનાં કહેલાં વચને જ પ્રમાણભૂત છે, અને જિનેશ્વર દેવ સિવાય બીજા મતાંતરમાં આપણું યુક્તિથી ઘટતું નથી, એ અમે બીજી જગ્યાએ બતાવ્યું છે, વળી આ બધું પ્રમાણ આત્માનું જ્ઞાન (સમજણ) છે, અને આત્માને જ્ઞાનગુણ આત્માથી જુદા પદાર્થપણે સ્વીકારો એગ્ય નથી, છતાં જે તમે જ્ઞાન ગુણ જુદો માનશે તે રૂપરસ વિગેરે ગુણેને પણ જુદા પદાર્થ માનવા પડશે. હવે પ્રમેય સંબંધી કહે છે.
પ્રમેય ગ્રહણ કરવાથી ઇદ્રિના પદાર્થરૂપે તેમને પણ આશ્રય લીધો જૈનાચાર્ય પ્રમેય સંબંધી કહે છે કે તમે આશ્રય લીધા છતાં પણ તે યુક્તિથી સિદ્ધ થશે નહિ. તે બતાવે છે.
દ્રવ્ય સિવાય તે પ્રમેય ગુણે રહી શક્તા નથી, અને દ્રવ્ય લીધું તે વખતે તેના ગુણે અંદર આવી ગયા, ત્યારે જુદા લેવાથી શું લાભ ? પ્રમેયમાં કહ્યું કેણું છે તે કહે છે, આત્મા શરીર ઇંદ્રિય અર્થ બુદ્ધિમાન પ્રવૃત્તિ દોષ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org