________________
બારમું શ્રી સમવસરણ અધ્યયન.
[૨૦૧ પિતે ભેગવે છે, પણ બીજાના નહિ તેટલા માટે ઉત્તમ જ્ઞાન મેળવે અને ચારિત્ર પાળો કે મોક્ષ મળે.
ટીકા –એકલી ક્રિયા માનનારનાં દૂષણે બતાવે છે, તેઓ જ્ઞાન વિના ફક્ત એકલી ક્રિયાથી એટલે દીક્ષા લઈને ક્રિયા કરવી પણ જ્ઞાનની જરૂર નથી, તેઓ એમ કહે છે કે માતા છે પિતા છે સારા કર્મનું ફળ છે, તે એવું શા માટે કહે છે.
ઉ. ક્રિયાથી બધું સિદ્ધ થાય છે, પિતાના અભિપ્રાય પ્રમાણે સ્થાવર જંગમ લોકોને જાણીને બે લે છે કે અમે બરોબર વસ્તુ તત્વને જાણનારા છીએ, આવું જાણીને માને છે કે સર્વ છે, પણ નથી એવું કઈ નથી,
પ્ર. આવું કેમ બેલે છે,
ઉ. તે તે પ્રકારે કહે છે, જેવી જેવી ક્રિયા કરે છે, તેવાં તેવાં સ્વર્ગ નર્કનાં ફળ મળે છે, આવું માનનારા
દ્ધના સાધુઓ કે અન્ય દર્શનીઓ અથવા બ્રાહ્મણ છે તેઓ એકલી કિયાથી જ મોક્ષ માને છે, વળી સંસારમાં જે કંઈ દુઃખ સુખ તે બધું પોતાના આત્માનું જ કરેલું છે, પણ બીજા ઈશ્વરે કે કાળે કર્યું નથી, આવું તત્વ અકિયા વાદમાં ન ઘટે, અકિયાવાદમાં આમાએ ન કર્યા છતાં - સુખ દુઃખ ભેગવવાનો સંભવ થાય છે,
એથી એમ થશે કે કરેલી મહેનતને નાશ, અને ન કરેલાનું ફળ ભોગવવું પડે. આ પ્રમાણે ક્રિયાવાદીએ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org