________________
૧૧૪
સૂયડાંગ સૂત્ર ભાગ ત્ર કે
તે સાધુ ક્ષેમ અને ફ્રેમરૂપ પહેલા ભાંગામાં જાણવા, (૨) ખીજામાં જ્ઞાનાદિ ગુણયુક્ત પણ કારણે સાધુ વેષ મુકેલા તે ક્ષેમ. અક્ષેમ રૂપ, (૩) નિન્દ્વવ. (૪) ગૃહસ્થા અથવા પરતીર્થિક-આ પ્રમાણે ચારભાંગામામાં પણ સમજવા, સમાધિ વિગેરેમાં પણ આદિ શબ્દથી જાણવા, હવે સમ્યકત્વ અને મિથ્યા માનું સ્વરૂપ બતાવે છે.
सम्मपणिओ मग्गो णाणे तह दंसणे चरिते य । चरग परिव्वायादी चिण्णो मिच्छत मग्गो उ ।। ११२ ।। સમ્યગ જ્ઞાન દર્શન ચારિત્ર આ ત્રણ ભેદવાળે મા સમ્યગ ષ્ટિ-તીર્થંકર ગણધર વિગેરેએ કહ્યો છે, અથવા સમ્યક્ તે યથા અવિથત વસ્તુતત્વ બતાવવાથી તે સાચે માર્ગ કહ્યો છે, અને આદર્યાં પણ છે, પર તે જૈન સિવાયના ચરક પરિવ્રાજક વિગેરેને કહેલા કે આદરેલા ભાગ મિથ્યાત્વમળ અપ્રશસ્ત માર્ગ છે, તુ શબ્દથી જાણવુ` કે તે માગે ચાલે તે દુર્ગતિનું અંધન થાય છે, તેવું સૂચવે છે, વળી પાસસ્થા વિગેરે પણ તેવા જાણવા.
इडि रस सायगुरु या छज्जीव निकाय धाय निरयाय । जे उवदिसंति मग्गं कुमग्ग मग्गस्सिता ते उ ॥ ११३॥ તેમનુ માર્ગ પણું બતાવે છે, જૈન હાય કે જૈનેતર સાધુ હોય તે બધામાં જેમને ધર્મ કર્યેા નથી તેવા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org