________________
ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ. મંગલર હુ તક સાંચરિઉં, ખંભનયર પારઈ ફિરિયાં, પૂજ્યા સકલ સામિ થંભણ, અજી મને રથ છઈમનિ ઘણુ” ૧૦
(પ્રા. તી. ભા. ૧ લો પૃ ૪૮) વિ. સં. ૧૯૬૭ માં શ્રી શાંતિકુશલે ગેડી પાર્શ્વનાથ સ્તવન” રચ્યું છે તેમાં તે કહે છે કે–
“થંભણપાસ થંભાવતી] ના કેડે તું વૃત કલોલ, સરસફણે નઈ સાંમલે, પાસ પરગટ હે તું કુંકુમલ” ૭
(પ્રા. તી. ભા. ૧ લે પૃ. ૧૯૮) વિ. સં. ૧૭૨૧ માં ખંભાતની યાત્રા કરનાર ઉપાધ્યાય મેઘવિજય “શ્રી પાર્શ્વનાથ નામ માલા” માં દશાર્વ છે કે–
“જિનવર થંભણપાસ લેડણ છેડઈ ભવપાસ” ૧૦
કંસારી જિન એ ચાણસ ધન એ.........૧૨
(પ્રા. તી. ભા. ૧ લે પૃ. ૧૫૦) - વિ. સં. ૧૭૨૩ થી ૩૮ સુધીમાં જૈન તીર્થોની યાત્રા કરનાર પંડિત શિલવિજયજી ખંભાતની તીર્થયાત્રાએ આવ્યા હતા. અને તેમણે પિતાની તીર્થમાળામાં ખંભાતનું વર્ણન આ પ્રમાણે કર્યું છે.
“મહીસાગર ઉતરીએ પાર, આવ્યા ત્રંબાવટી મઝાર, થંભણ તીરથ મહીમાં ઘણે, ભાવે ભવિકા ભકતે સુણો. વહાણ થંભ્યા સાગર મધ્ય સાગરદત્ત શેઠ તિહાં લL, કુશળે આવ્યા મહત્સવ કરી, થંભણુ પાસજી નામે ધરી. પ્રભુજી પામ્યા પુણ્ય સંગ, અભયદેવને ટાળ્યો રે, ઘણાં વર્ષ વળી ભૂતળે રહી, ક્ષીર ઝર્યાથી પ્રગટ થઈ.”
(પ્રા. તી. ભા. ૧ લે પૃ. ૧૨૨) વિ. સં. ૧૭૫૦માં ખંભાતની યાત્રા કરનાર શ્રી ભાગ્યવિજય પિતાની તીર્થમાળામાં કર્થ છે કે
સઘળે ગામે જૂહારીયે, દુષ વારિયેરે, પૂજી પ્રભુજીના પાય દેહરે ને દેહરાસરે બિંબ પરે, વંદુ ખંભાયત આય, થંભણુપાસ જૂહારી ચિત્તધારીયે રે કંસારીપાસ નામ."
(પ્રા. તી. ભા. ૧ લો પૃ. ૯૭)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org