________________
- ખંભાતને પ્રાચીન જૈન ઈતિહાસ.
૧–રતમ્મતીર્થ પ્રાચીન ઉલ્લેખો.
સ્તબ્લતીર્થ નામ પ્રયાગ બ્રાહ્મણના ગ્રંથમાં તથા જેના ગ્રંથમાં મળે છે. કુમારિકા ખંડમાં એનું પૌરાણિક વર્ણન આપ્યું છે. વિ. સં. ૧૧૬૩ માં ગંગાધર નામના પંડિતે પિતાના ચેલા “પ્રવાસકૃત્ય” ગ્રંથના અંત ભાગમાં જણાવ્યું છે કે “આ ગ્રંથ મેં વિ. સં. ૧૧૬૩ માં ગુજર મંડલમાં આવેલા સ્તભતીર્થમાં સંપૂર્ણ કર્યો.
નામે જૈન પુસ્તક તે સ્તબ્લતીર્થમાં સં. ૧૨૯૩ માં લખાયાને ઉલ્લેખ છે. સં. ૧૨૬૭ માં સામેશ્વરદેવે રચેલા કીર્તિકમુદીમાં તેનું વર્ણન આવે છે. સં. ૧૨૮૮ ના ગિરનાર ઉપરના વસ્તુપાળના લેખમાં તંભતીર્થનો ઉલ્લેખ છે. વિ. સં. ૧૩૬૧ માં ૧ ચંદ્ર પુરાણમાંના માહેશ્વર વંદમાં મારા વર આપવામાં આવ્યો છે,
એટલે તેમાં ૧ થી ૬૫ અ. માં વર્ણન આપવામાં આવ્યું છે. સ્કંદપુરાણું ઘણું મેટું હોવાથી અને તેમાં અનેક સ્થળોનાં વર્ણન આવવાથી હજુ સુધી પુરૂં ઉપલબ્ધ થયું નથી એમ મનાય છે જેથી તેની પ્રાચીન નતા ઉપર ઘણાને શંકા થાય છે. પરંતુ હવે વિદ્વાને પુરાણો છેક ગપાથી ભરેલાં નથી પણ કંઈક છે એમ માનતા થયા છે. સ્કંદપુરાણ
જ્યારે રચાયું એ નિર્ણય કરવાનું આ સ્થળ નથી પણ હાલના કઈ વિદ્વાનને મત સ્વીકારાય છે તે પછી સ્કંદપુરાણના કૌમારિકા ખંડમાં
આવેલી બાબતે ગલત હોય એવી શંકા કરવી એ તદ્દન ખોટું છે. ૨ “બુદ્ધિ પ્રકાશ” સને ૧૯૧૪ માં મી. દેવદત્ત આર. ભાંડારકર એમ. એ.
ના લેખની નેંધ. ‘વસંત” સં. ૧૯૬૯ પૃ ૧૯૧ ૪ કીતિકૌમુદી-સર્ગ ૪ થે જુઓ. ૫ “પ્રાચીન જૈન લેખ સંગ્રહ ભાગ ૨ જે ૫ ૫૪ ગિરનાર ઉપરના
લેખ જુઓ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org