________________
ખંભાતને પ્રાચીન જેને ઈતિહાસ-પરિશિષ્ઠ.
૧૮૯
વિક્રમ સંવત
બનાવ ૧૭૨૭–૧ શ્રી લક્ષ્મીવિજયે “શ્રીપાલમયણું સુંદરી રાસ” એ. ૧૭૨૮–૧ શ્રી લક્ષ્મીસાગરસૂરિને જન્મ. ૧૭૭૨–શ્રી યશોવિજયે મૌન એકાદશીના કલ્યાણકનું સ્તવન રચ્યું. ૧૭૩૭–૧ શ્રી જ્ઞાનકીર્તિએ “ગુરૂરાસ” ઓ. ૧૭૩૮–૧ શ્રી યશોવિજયે “બ્રહ્મગીતા' લખી. ૧૭૩૯–૧ શ્રી યશવિજય ઉપાધ્યાયે “જંબુસ્વામી રાસ' ની સમાપ્તિ
ખંભાતમાં કરી. ૧૬૩–૧ ઉદયરત્ન “ શિયળનીનવવાડ” રચી. . ૧૭૬૪–૧ પ્રાગ્વાટ જ્ઞાતિના વ્ય. મેઘરાજના પુત્ર ભુલાએ એકજ તિથિએ
(જેઠ સુદ ૫) શ્રી પાર્શ્વનાથ પંચતીથી શ્રી શાંતિનાથ પંચ તીથી શ્રી આદિનાથ પંચતીર્થી અને અજિતનાથ પંચતીર્થી, કરાવી. એ ચારેની પ્રતિષ્ઠા શ્રી જ્ઞાનવિમલસૂરિએ કરાવી. એ ચારે
પ્રતિમા આળીપાડાના શ્રી શાંતિનાથ જીનાલયમાં છે. ૧૭૬૫–૧ શા. ચિદકરણના પુત્ર જયકરણે ભાવી જિન શ્રી પિઢાલનાથ બિંબ
કરાવ્યું. પ્રતિષ્ઠા શ્રી જ્ઞાનવિમલે કરાવી. ૧૭૬૭–૧ ઉદયરને “ધર્મ બુદ્ધિ મંત્રી અને પાપબુદ્ધિ મંત્રી રાસ તથા
- “લીલાવતી રાસ' . ૧૭૬૯–૧ ઉદયરત્ન શત્રુંજય તીર્થ ઉદ્ધાર રાસ ર. ૧૭૭૯–શ્રી દેવચંકે ખંભાતમાં ચોમાસું કર્યું. ૧૯૪ર–શ્રી આત્મારામજી મહારાજે પ્રાચીન તાડપત્ર પરનાં પુસ્તક વાંચ્યાં,
અને “અજ્ઞાનતિમિરભાસ્કર' ગ્રંથની રચના ખંભાતમાં પૂર્ણ કરી. ૧૯૫૬–છરાળાપાડાના મોટા દેરાસરનો પાયે નંખા (મહા સુદ ૫) ૧૯૫૯–પાલીતાણુને સંઘ કાઢ, શેઠ દીપચંદ કુલચંદે. ૧૯૬૩–રાળાપાડાના મોટા દેરાસરની પ્રતિષ્ઠા (જેઠ સુદ ૬) થઈ. “ ૧૯૭૪–શેઠ પોપટભાઈ અમરચંદ સ્વર્ગવાસી થયા.
કાવીને સંઘ કાઢો, શેઠ કસ્તુરભાઈ અમરચંદે તથા શેઠ મનસુખભાઈ ..: ડાહ્યાભાઈએ મળીને.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org