________________
૧૮૮
ખંભાતના પ્રાચીન જૈન ઇતિહાસ-પરિશિષ્ઠ.
વિક્રમ સંવત
બનાવ ૧૬૮૩–૧ ગાંધી કુંઅરજીએ શ્રી મુનિસુવ્રતનું બિંબ કરાવ્યું, અને શ્રી વિજય
સુંદરિએ પ્રતિષ્ઠા કરાવી.. ૨ પાનને રહેનાર વેચ્છાએ શ્રી વાસુપૂજ્યનું બિંબ કરાવ્યું. પ્રતિષ્ઠા
શ્રી વિજયાણંદસૂરિએ કરાવી.
૩ કવિ ઋષભદાસે પુણ્યપ્રકાશરાસ “કઈવન્નારા વીરસેનને રાસ રચ્યો ૧૬૮૪–કવિ ષભદાસે હણીઆમુનિનો રાસ” તથા “શ્રી હીરવિજયસૂરિના
બારબેલને રાસ’ . ૧૬૮૫–૧ સ્થાનસાગરે “અગડદત્તરાસ’ ર.
૨ કવિ ઋષભદાસે “હીરવિજયસૂરિ રાસ” તથા “મલ્લીનાથ રાસ”રા. ૧૬૮૭–૧ કવિ કષભદાસે-“અભયકુમાર રાસ રચ્યો. ૧૬૯૧–૧ સમયસુંદરે “દશવૈકાલિકસુત્ર” પર “શબ્દાર્થવૃત્તિ” રચી. ૧૬૯૪–૧ શ્રી હર્ષવિશાલગણિની પાદુકા પધરાવી. તેની પ્રતિષ્ઠા જ્ઞાનરાજ
ગણિએ કરાવી. ૧૬૯૬–૧ ભાવવિયે “ધ્યાન સ્વરૂપ પાઈ રચી. ૧૭૦૧–૧ મતિસાગરે ખંભાતની તીર્થમાળા બનાવી. ૧૭૦૩–૧ ભુવનકીર્તિ બીજાએ ગજસુકુમાલ ચોપાઈ' રચી. ૧૭૦૬–૧ ૫. રાજા અને વજીયાના ભાણેજ શ્રી. નારિંગદે શ્રી પાર્શ્વનાથ
બિંબ કરાવ્યું. ૨ શ્રી એસકરણે શ્રી આદિનાથ બિંબ કરાવ્યું. પ્ર. શ્રી વિજયરાજ
સૂરિએ કરાવી. ૧૭૧૧–૧ શ્રી વિજયાણંદસૂરિ નિર્વાણ પામ્યા. ૧૭૧૩–૧ સા. ખીમસીએ શ્રી વિજયસિંહરિની પાદુકા કરાવી.
૨ સંઘવી બાઠીઆની સ્ત્રી વિરમદેએ શ્રી જિનરાજસૂરિની પાદુકા કરાવી. ૧૭૧૫–૧ શ્રી અમરસાગરસૂરિને આચાર્ય પદ મળ્યું. ૧૭૨૧–૧ શા. કહાનજીએ શ્રી પાર્શ્વનાથ બિંબ કરાવ્યું. ને શ્રી વિજયરાજ
સૂરિએ પ્રતિષ્ઠા કરાવી. શ્રી વિશે વિજયે “સાધુવંદણ રચી. ૧૭૨૨–૧. ભાનુચંદ્ર ઉપાધ્યાયના શિષ્ય હીરચંદ્ર ગણિના શિષ્ય રવિચંદ્ર ખંભાતમાં ઉપાસક દશાંગવૃત્તિ લખી.
'
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org