SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ખંભાતને પ્રાચીન જૈન ઈતિહાસ-પરિશિષ્ઠ. ૧૮૩ બનાવ I , (૧૧૨૭) વિક્રમ સંવત ૧૬૦૦–૧ ચાંપાનેરના રહેનાર રાજપાલ રતનપાલે શ્રી શાંતિનાથ બિંબ કરાવ્યું અને શ્રી ઉપાધ્યાય વિદ્યાસાગરે પ્રતિષ્ઠા કરાવી. ૨ લલિતાદેવી પુત્રીમનાઈ શ્રાવિકાએ શ્રી સુમતિનાથ-4. શ્રીગુણનિધાસરિ ૧૬ ૦૪–૧ વજિકરણની ભાર્યા હાંસલદે શ્રી સુમતિનાથ-શ્રી વિજયદાનસૂરિ પ્ર૦ ૨ સા. દેવાઓ શ્રી શાંતિનાથ ' ' ૩ જેરાજિવણ શ્રી ધરમનાથ સૂરિ ૧૬૦૭–૧ શ્રી સમરચંદ્ર મહાવીર સ્તવને રચ્યું. ૨ શ્રી વિનયદેવસૂરિએ સ્વૈભણાધીશ સ્તવન રચ્યું. બિંબ કરાવ્યું. પ્રતિષ્ઠા કરાવી. ૧૬૧૦–શ્રી શિવાએ શ્રી સંભવનાથ શ્રી હર્ષિરત્નસૂરિ મ. ૧૬૧૧–સા. સિધરાજે શ્રી સુપાર્શ્વનાથ શ્રી નન્નસૂરિ પ્ર. (૬૫૬) ૧૬૧૨–૧ ધિનાઈ શ્રી શીતલનાથ શ્રી વિજયદાનસૂરિ (૧૧૦૭) ૨ પાસાવચ્છા શ્રી પાર્શ્વનાથ , ' (૧૧૧૮) ૩ તેજપાલ્લા શ્રી આદિનાથ ૪ પેગડ શ્રી પાર્શ્વનાથ (૫૪૪) ૫ આદકરણ શ્રી અજિતનાથ શ્રી એ. સૂરિ (૫૯૮) ૬ રત્નાદે 1 શ્રી શાંતિનાથ શ્રી તન્નસૂરિ (૬૯૬) ૭ બુધી શ્રી ધર્મનાથ શ્રી વિજયદાનસુરિ (૭૧૪) ૧૬૧૩-કન્હાજીભા શ્રીમુનિસુવ્રતનાથ શ્રી ધર્મવિમલગણિ(૭૩૮) ૧૬૧૫–શ્રી સેમવિમલસૂરિએ ધમ્બિકરાસ રચ્યો. ૧૬૧૬-રતનપા શ્રી પાર્શ્વનાથ પ્ર. શ્રી વિજયદાનસૂરિ (૭૮૩) ૧૬૧૭–૧ જયવંત : શ્રી પદ્મપ્રભ પ્ર. શ્રી હીરવિજયસૂરિ (૬૭૯) ૨ જયવંતે શ્રી અનંતનાથ પ્ર. શ્રી વિજયદાનસૂરિ - ૩ સીધી શ્રી શીતલનાથ , ૧૬૨૦–સં. દેવાએ શ્રી ધર્મનાથ બિબ ભરાળ્યું. ૧૬૨૨–આ વર્ષમાં છ પ્રતિષ્ઠા થઈ. તેમાં ત્રણની પ્રતિષ્ઠા શ્રી હીરવિજય સૂરિએ, એકની શ્રી સોમાલવિમલસૂરિએ કરાવી હતી. ૧૬૨૬-૧ શ્રી સમરચંદ્ર નિર્વાણ પામ્યા. ૨ શ્રી રાયચંદ્ર દીક્ષા લીધી. - ૩ શ્રી વિજયસેનને પંડિત પદ મળ્યું. ૪ શ્રીહીરવિજયસૂરિના હાથે ૩ પ્ર થઈ ૧૬૨૭–૧ શ્રી હીરવિજયસૂરિના હાથે બે પ્ર. થઈ. * ૧૬૩૦–૧ શ્રી હીરવિજયસૂરિના હાથે એક પ્ર. થઈ. . . ' Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005349
Book TitleKhambat no Prachin Jain Itihas
Original Sutra AuthorN/A
AuthorNarmadashankar T Bhatt
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1940
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy