________________
૧૮૨
ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ-પરિશિષ્ઠો.
વિક્રમ સંવત
બનાવ ૧૫૧૦–દસ પ્રતિષ્ઠા થઈ. ૧૫૧૧–ચાર પ્રતિષ્ઠાઓ થઈ.
મુનિચંદ્રસૂરિ, રત્નશેખરસૂરિ, ગુણસુંદરસૂરિ, શ્રીસૂરિ એમણે પ્ર૦ કરાવી. ૧૫૧૨–અગિઆર પ્રતિષ્ઠાઓ થઈ–ઉદયદેવસૂરિ, જયપ્રભસૂરિ ઇત્યાદિ. ૧૫૧૩–આઠ પ્રતિષ્ઠાઓ થઈ. ૧૫૧૪–સાધુરત્નસૂરિએ અભિનંદન બિબની પ્રતિષ્ઠા કરાવી. ૧૫૧૫-પાંચ પ્રતિષ્ઠા થઈ. ૧૫૧૬–પાંચ પ્રતિષ્ઠા થઈ. ૧૫૧૭–૧ લક્ષ્મીસાગરસૂરિએ રત્નમંડન અને સેમદેવસૂરિ સાથે મેળ કર્યો. ( ૨ અગિઆર પ્રતિષ્ઠા થઈ. ૧૫૧૮–પાંચ પ્રતિષ્ઠા થઈ. ૧૫૧૯-છ પ્રતિષ્ઠાઓ થઈ. ૧૫ર–૧ ભાવસાગરસૂરિએ દીક્ષા લીધી. ૨ અગિઆર પ્રતિષ્ઠાઓ થઈ. ૧૫૨૧-નવ પ્રતિષ્ઠાઓ થઈ. ૧૫૩૨-પાંચ પ્રતિષ્ઠાઓ થઈ. ૧૫૨૭–સાત પ્રતિષ્ઠાઓ થઈ. ૧૫૨૪-છ પ્રતિષ્ઠાઓ થઈ. ૧૫૨૫–બાર પ્રતિષ્ઠાઓ થઈ.. ૧૫૨૮–પંદર પ્રતિષ્ઠાઓ થઈ. ૧૫૪૪–નજરિએ “વિચારસી' ગ્રંથ રચ્યો. ૧૫૪૮–નન્નસૂરિએ ગજસુકુમાર રાજર્ષિ સજઝાય રચી. ૧૫૫ર–હેમવિમલે સંધ સાથે જાત્રા કરી. ૧૫૫૩નન્નસૂરિએ “પંચતીર્થ સ્તવન” રચ્યું. ૧૫૬૭–-લાવણ્યસમયે “સુરપ્રિયકેવલીરાસ'રો. ૧૫૬૯–ખરતરગચ્છના જિનચંદ્રના કહેવાથી તિલકગણીએ પ્રાકૃત શબ્દ
સમુચ્ચયની રચના કરી. ૧૫૭૦–શ્રી સમવિમલસૂરિન ખંભાતમાં જન્મ. ૧૫૮૦–શ્રી ભુવનકીર્તિ પહેલાએ “કલાવતિ ચરિત્ર” રચ્યું. ૧૫૮૪શ્રી ગુણનિધાનસૂરિને સૂરિપદ મળ્યું. ૧૫૮૭–શ્રી ધર્મમૂર્તિસૂરિને જન્મ થયો. ૧૫૯૯–શ્રી ધર્મમૂર્તિસૂરિને દીક્ષા અપાઈ.
'
૧૭.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org