________________
ખંભાતના પ્રાચીન જૈન તિહાસ.
જહાંગીરે ખંભાતમાં પડાવેલા સિક્કા.
જહાંગીર બાદશાહ દાહેાદના જંગલમાં શિકાર કરવા આવ્યા હતા. ત્યાંથી અમદાવાદ થઇ ઇ. સ. ૧૬૧૭ ના ડિસેમ્બરમાં તે ખંભાત આવ્યા. તેને સુલતાન અહમદશાહના બનાવેલા ભાગમાં બાર દિવસ રહી રિઆની સહેલ કરી. આ વખતે બાદશાહે સાનાની મહેાર કરતાં વીસગણા વજનના સાના અને રૂપાના ટાંક પાડવાના હુકમ કયેા.૧ પછી તે ઇ. સ. ૧૬૧૮ ના જાન્યુઆરિમાં અમદાવાદ ગયા.
૧૭૬
F
Jain Educationa International
સમાસ.
૧ ગુજરાતના અર્વાચીન ઈતિહાસ પૃ. ૯૫
For Personal and Private Use Only
www.jainelibrary.org