________________
૧૩
અને અલ્લાઉદ્દીન ખીલજીએ જ્યારે ગુજરાત પર ચઢાઇ કરી ત્યારે “ સ્ત ંભનકપુર થી ઉક્ત પ્રતિમાં સ્તંભતીર્થ-ખંભાત માં વિ. સ. ૧૩૬૮ આવી એમ. મેરૂતુંગર “ સ્તંભનાથચરિત્ર” માં સૂચવે છે. વસ્તુપાલ ના સમય માં (૧૨૭૬ ) ઉકત પ્રતિમાં સ્તંભનપુર ?? માં હતી, અને મંત્રીએ ત્યાં જિનાલય (Temple) પણ બ ંધાવ્યું હતું એમ ગિરનારની પ્રશસ્તિ પરથી લે છે.
,,
“ સ્તંભતીર્થ અને મહાપુરૂષા ” શિર્ષક પ્રકરણ માં ખંભાત માં કયા કય! જૈન મંત્રિએ થઇ ગયા તેનું સંક્ષિપ્ત જીવનવૃત આપવામાં આવ્યું છે તેમાં વસ્તુપાલ સંબંધિ પણ લખાણ જડી આવે છે. આ લખાણુ માં તપાગચ્છ ની ઉત્પત્તિ ખ ંભાત માં થયેલી જણાવે છે. કેટલાક 77 આઘાટ માં થઇ એમ જણાવે છે.
''
''
i
સ્વસ્થ આચાર્ય શ્રીયુત બુદ્ધિસાગરજી “ વિજાપુરબૃહત્ વૃતાંત” નામની ચાપડી માં લખે છે કે “ તે સમયમાં ( આન દિવમલરના ) ખંભાત માં ખરતરગચ્છ અને તપાગચ્છ ના યતિઓને ભૈરવની આરાધના કરી. મારી નંખાવ્યા, પાંચસે યતિ મરી ગયા ’’ પૃ. ૧૪ સૂરિજીનું ઉકત લખાણ કેટલું બધું અસત્યથી પરિપૂર્ણ છે. જૈન ધર્મને માનનારા કીડીનેા પણુ વધ કરતા નથી તેા યતિઓના વધ કરે જ નહી. ગમે તેટલે! આંતરિક દ્વેષ હાય તે પણ આવું ભયંકર અકાર્ય કદિ પણ કરી શકેજ નિહ આવી કિવદન્તિને આચાર્ય મહારાજે ઇતિહાસના પુસ્તક માં સ્થાન આપ્યું છે એ ખરેખર શૈાચનીય છે. મને લાગે છે માણિભદ્રની મહત્તા વધારવાની ખાતર જ સૂરિજી આ લખાણ લખવા પ્રેરાયા છે. અત્ર એ પણ ભૂલવું જોઇએ કે માણિભદ્ર નામના એ દેવ થયા છે. તેના માટે જૂઓ “ ક્રાન્તિકારી જૈનાચાર્ય ” ની ભૂમિકા તેમાં બીજા માણિભદ્ર સંબંધી લખાણ છે.
,,
ખંભાત માં અકમ્મર પ્રતિબાધક આચાર્ય શ્રી જિનચંદ્રસૂરિ એ તથા તેમના શિષ્યાએ કેટલાંય ચાતુર્માસ કર્યો છે પણ તેની નોંધ આ ઇતિહાસ માં બિલકુલ જડતી નથી. માટે લેવી પડે છે.
ઉકત આચાર્ય ના જન્મ ૧૫૯૫માં થયા હતા, અને શ્રી જિન માણિકચસર પાસે ૧૬૦૪ માં ૯ વર્ષની માળ વયે દીક્ષા ગ્રહણ કરી, સકલ શાસ્ત્ર પારગત થઇ. ૧૯૧૨ માં આચાર્ય પદ પ્રાપ્ત કરી અકબર સમ્રાટને પ્રતિબેાધનારા થયા, આ રિજીએ ખંભાત ના મુખ્ય શ્રાવક “ અચ્છ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org