________________
૧૫૧
મહોત્સવ. જિન પ્રાસાદ સેહામણાજી, ઉત્તમ અતિ અભિરામ, ધર્મશાળા ચિતકારિણજી, ભવિઅણ જન વિશ્રામ–જે. ૪ ધનદ સમા ધનવંત વસઈજી, સસનેહા બહુ લોક, ઘરિ ઘરિ નારિ પદમિનીજી, મુદી મુદિત સદા ગતક–જે. ૫ જેન વચને રાતડાજી, શ્રાવક સમક્તિ ધાર, દાનમાન ગુણે આગલાજી, સુમિષ જિહાં સુવિચાર–જે. ૬ રચણાયર રયણે ભજી, ગાજ ગુહિર ગંભીર, વિવિધ ક્રિયાણ ઉતરઈજી પ્રવહણ વહઈ જતીર–જે. ૭ વાડિ પણ રૂલિઆંમણજી પશિ પગિ નીરમલ નીર, દ્રાષહમંડપ છાંહિઆજી, મધુર લવઈ થીક કીર–જે. ૮ કદલિ નાગરવેલના મંડપે સેહઈજિ જહાં, ચંદન ચંપક કેતકીજી મારગિ શીત છાંહ–જે. ૯ દુધઈ પાઈ પષાલસંજી અરચું સેવન ફૂલ, ચંદન છટા દેવરાવસ્જી , પધરાવું પટકૂલ–જે. ૧૦ કમલા સમરઈ કાન્ડનઈજી, સીતા સમરઈજી રામ, દમયંતી નલરાયજી તિમ ભવિઅણુ તુહ્ય નામ–જે. ૧૧ ના દઈ સુરનર મહિઆજી, માન સરેવર હંસ, જેસિંગજી જગ મહિઆજી, જિમ પિ હરિવંસ–જે. ૧૨ મેહજ સઘલઈ વરસણુજી, ન જોઈ ઠામ ઠામ, સેલડી સિંચાઈ સરભરઈજી, સાંચઈ અરક આરામ–જે. ૧૩ આક ધંતુરા કિમ ગમઈજી, જે આંબારસ લીણ, કુણ કર ઘાલઈ કઈ રડઈજી, ચંદણ દીઠે જેણ–જે. ૧૪ જે અલજે મલવાતા, તે કિમ લઈ સંદેહ, જલ પી જઈ સુપનાંતરઈજી, ત્રિસ ન છિપઈ તેણ–જે. ૧૫ તુહ્મ ગુણ સંખ્યા ન પામિઈજી, મુજ મુષિ રસના એક, કાગળ મસિ નહિ તેતલીંછ, કિમ લિષઈ તુહ્મ લેષ–જે. ૧૬ ભવક જોઈ તુહ્મ વાટડીજી, કીજઈ પર ઉપગાર,
જય” જઈ મયા કરીજી, પધારે ગણધાર –જે. ૧૭ ૧ ઐતિ. સ. ભા. ૧ પૃ. ૧૨.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org