________________
૧૪૪
ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ. ૧૭-સંધ અને સંધયાત્રા.
થંભતીરથ વર ઠામ, મંગલ ગુણ અભિરામ, ચતુર્વિધ સંઘ સાહાવઇ, ઉચ્છવસ્યઉં મન ભાવઈ. (એ. રા. સં. ભા. ૧ પૃ. ૩૧)
ખંભાતના જૈન સંઘ ઘણા વિશાળ, વિવેકી, સંપત્તિવાન, ધર્મપરાયણ, દયાળુ અને સંપીલેા હતેા. આચાયાને ભક્તિભાવ પૂર્વક નિમ ંત્રણ કરવા, પ્રવેશેાત્સવ કરવા અને તેઓશ્રીના વ્યાખ્યાન શ્રવણુ કરી તેમના ઉપદેશાનુસાર વર્તન કરવું એ તેનુ મુખ્ય કર્તવ્ય ગણાતું. ભૂતકાળના ઇતિહાસ પર દૃષ્ટિ નાખતાં ઉપરની વિગતાના ઘણા ઉલ્લેખે મળી આવે છે.
જ્યારે સલખણુપુરના કાચરશાહ ખ ંભાત આવ્યા ત્યારે ચૌદશના દિવસ હતા. સઘળા સંધ સુમતિસાધુનુ વ્યાખ્યાન શ્રવણુ કરતા હતા. આ સઘળા સંઘને જોઇને કાચશાહને મનમાં અત્યંત આનંદ પ્રાપ્ત થયા. ૮ ખંભાયતિનઉ દ્વેષી સંઘ કાચર મનમાં વાળ્યેા રંગ ”
ઃઃ
દ
સઘળા સંઘે કચરશાહને પોતાના મહેમાન ગણીને તથા સ્વધર્મી જાણીને “ સાધર્મિક માટઇ સનમાનિ, આગલિ ખઇસાર્યા બહુમાની ’’ તેને બહુ આદરપૂર્વક અગ્રસ્થાને બેઠક આપી. આશુ દેખાડે છે? કેટલા અંધા વિવેક ! એક અનણ્યા માણસને આદરપૂર્વક ધનપતિએ ધનના ગવરહિત થઈ આગળ એસાડે એ વિવેકની શ્રેષ્ઠતા છે.
લાકે પશુ સંઘનુ અહુ સારૂ માન સાચવતા. ઉદાહરણ તરીકે સામસી મત્રી અને તેની પત્ની ઇંદ્રાણી ઉત્સવ કરે છે; અને રાયમલૈંને શ્રી સમરચંદ્ર પાસે દીક્ષા લેવરાવે છે તે વખતે સામસી મત્રી સઘળા સંઘને મેળવે છે,
“અનધ સંધ્ મેલવી મનની વારતા, સ ંભલાવ હરિષષ્ઠ ઘણું એ: અંજિલ સિરઇ ચડાવિ વિનયસહિત ઘણુઉં, લતઉ ઉત્તર ઇમ ભઈ એ; જે તુમ્હેં કહયઉ પ્રમાણ તે સહુ નિશ્ચલ, તુમ્હે સિષ એ અતિ ગુણું ભર્યું એ. ” ( એ. રા. સં. ભા. ૧ રૃ. ૩૪. )
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org