________________
૧ ૩૯
ઉપાશ્રયો અને સંસ્થાઓ. નહિ કેઈને વિષવાદ, પંચ્યાસી જિન પ્રાસાદ મેટી પિષધશાલ સંખ્યા તેની બેંતાલ–૧૧
(ભરત બાહુબલિ રાસ) ઉપરના વર્ણન પરથી જણાય છે કે ૮૫ જિન મંદિરે હતાં કર-૪૫ ઉપાશ્રયો (પિષધશાળા) હતા.
વર્તમાન કાળમાં ૧૦ ઉપાશ્રય છે, તેમાં ૯ ખંભાતમાં છે. ૧ આગમગ૭, ૨ પાસ્તર, ૨ દેવસુર, ૧ સાગર, ૧ ખરતર, ૧ આણસુર, ૧ લેઢી પોષાલ.
૧ ટેકરી આગળ નાની ધર્મશાળા કે જેમાં એક બાજુ જ્ઞાન ભંડાર છે ને બાકીના ભાગમાં સાધુઓ ઉતરે છે.
૨ જેનશાળા–-ટેકરી ઉપર “શ્રી અમર જેનશાળા” નામે જેનેનું પ્રસિદ્ધ અને વિશાલ સ્થાન છે; નીચેના ભાગમાં વ્યાખ્યાન વાંચવાની સગવડ છે; જ્યાં ઘણું માણસે બેસી શકે તેવી વિશાળ જગા છે. તે સ્થળે “ગઢ”ની રચનાઓ થઈ શકે તેવી સગવડ છે. ઉપરમાળ છે. ત્યાં મુનિ મહારાજે રહી શકે છે. મોટા આચાર્યોના ફેટાઓથી તેને શણગારવામાં આવી છે. - ૩ ગુલાબવિજયને ઉપાશ્રય-નાગરવાડામાં ગુલાબવિજયના ઉપશ્રય તરીકે ઓળખાય છે. એક તરફ “ શ્રી સ્તંભ તીર્થ જૈન શ્રાવિકા શાળા” નો વિભાગ છે જ્યાં બપોરના બે વાગ્યાથી ચાર વાગ્યા સુધી શ્રાવિકાઓ અભ્યાસ કરે છે. શાળાની બેઠકને સૂરિપંગના ફેટાથી તેમજ પૂર્વાચાર્યોના વચનામૃતવાળા બેડથી અલંકૃત કરવામાં આવી છે.
૪ અંચલગચ્છને ઉપાશ્રય–નાગરવાડામાં અંચલગચ્છના ઉપશ્રય તરીકે ઓળખાતું બે માળનું મકાન છે. જેમાં નીચેના ભાગમાં વદ્ધમાન આયંબિલ તપનું ખાતું પૂર્વે હતું. જ્યારે ઉપર યાત્રાળુને ઉતરવાની સગવડ છે. આયંબિલ તપનુ ખાતુ નાના ચળાવાડામાં લઈ જવામાં આવ્યું છે.
૫ કન્યાશાળા ઉપાશ્રય-માણેકચોકમાં ગુજરાતી કન્યાશાળા આગળ આવેલે સાધ્વીજીના ઉતારા માટેનો કન્યાશાળા ઉપાશ્રય તેમજ બાજુ ઉપર ગોરજીને ઉપાશ્રય છે. ૧ આ પ્રકરણ ખંભાત ચૈત્યપરિપાટી” ના આધારે લખાયું છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org