________________
પુરૂષ ના અમે વધ કર્યો, એથી અમને શું કાંઇ લાભ થયા? એક તા વિશ્વ વિખ્યાત કળાચાર્યના દ્રોહ અને દ્વિતીય માતુલ-મામાના દ્રોહ અમે કર્યા, રસ સિદ્ધ થયા પછી, પ્રતિમાજી ને નાગાજુ ને પલાસારણ્ય માં એક વૃક્ષ નીચે ભંડારી, તથા ત્યાં “ સ્તંભનકતીર્થ ” તેમજ સ્તંભનક નગર પણ વસ્તુ’.
નાગાર્જુન સાતવાહનના કલાગુરૂ હતા તથા પાલિખ્તસિર ના શિષ્ય હતા, તેણે સ્વગુરૂનું શુભાભિધાન અમર રાખવા માટે શત્રુંજય ની નળાટી નીચે “ પાલિપ્તપુર ” નગર વસાવ્યું કે હાલમાં પાલીતાણુ! (Palitana ) ના નામની વિખ્યાત છે, કેટલાક લોકોને ઇતિહાસ નુ જ્ઞાન ન હેાવાથી, ઉક્ત નગરમાં મૌદ્ધ લેાકા પાલી ભાષાનું જ્ઞાન સંપાદન કરતા માટે પાલીતાણા નામ પડેલું છે પણ આ વાતને માટે પ્રાચીન પૂરાવાની આવશ્યક્તા છે.
પાલિપ્તરિ સાતવાહન ની સભા માંના કવિ માનાં એક સુપ્રતિષ્ઠિત કવિ હતા, તેમના બનાવેલા નિમ્ન ગ્રન્થા ઉપલબ્ધ થાય છે. “પ્રશ્નપ્રકાશ” નિર્વાણુ કલિકા ” કાલજ્ઞાન ’” “ તરંગવતી કથા ” ઉકત સૂરિજીના સ્વર્ગવાસ શત્રુંજય ઉપર થયા હતા. ( વિશેષ પરિચય માટે જીએ પ્રભાવક ચરિત્રની પર્યાયલેાચના )
*t
તપશ્ચાત્ કેટલાક સમય વ્યતીત થયા બાદ ઉકત પ્રતિમા ને ખરતરગચ્છીય નવાંગિ વૃત્તિકાર અભયદેવસૂરિ એ “ જ્ઞયતિય ” સ્તાત્ર ભણી પુન: પ્રગટ કરી કુષ્ટ રાગ દૂર કર્યો, અભયદેવસર ના સવતા સંબંધી
''
આ ઇતિહાસ માં અગાટાળા જણાય છે, તે આ પ્રમાણે છે અભયદેવસૂરિના જન્મ માટે રૃ. ૧૨ ના કૌંસમાં જણાવે છે “ એ આચાય સંવત ૧૧૧૮ માં જન્મ્યા હતા, ” વળી આગળ જણાવે છે. સાંનિ વૃત્તિા અભયદેવસૂરિ ( વિ. સ. ૧૧૧૮ થી ૧૧૩૫ ? ) રેગથી, પીડી, થયા હતા, તેમાંથી એ મૂર્તિ ના પ્રભાવ થી મુકત થયા. તેમણે એ મૂર્તિ શેોધી કાઢી, તેની પ્રતિષ્ઠા કરી ( ૧૧૧૧ ) ” પૃ. ૧૫ વળી જણાવે છે “ સ્તંભનપાર્શ્વનાથ ” ને આચાર્ય અભયદેવે “ તદ્દન ” ત્ર ભણી. વિ. સ. ૧૧૩૧ માં પુન: પ્રગટ કર્યા ” પૃ. ૨, ઉપર ના બધા સવતા આ ઇતિહાસના કોના જ લખાણ પરથી ખેાટા ઠરે છે. સંવત ૧૧૧૮ માં જન્મ્યા અને ૧૦૮૮ થી ૧૧૩૫ સુધી રાગથી પીડીત થયા, ૧૧૧૧ પ્રતિષ્ઠા કરી, ૧૧૩૧ માં પ્રતિમાં પ્રગટ કરી આ ઉપરનું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org