________________
૧૧૪
ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ. છે. ૧ શ્રી તિલકસાગરે પિતાના રાસમાં ખંભાતના નીચેના શ્રાવકોનાં નામ ગણ વ્યા છે.
શ્રી ખંભાત સુંદર મંદિરમાં વસઈરે, સાહ સૂરે ગુણ જાણ જાણે રે જાણે રે, દેસી હરજીને સુત હેમજી ૨–૧ સાહ અમરસી વાછો ધરમતો ધણું રે, સાહ પાસવીર જસરાજ રાજિરે રે, રાજિરે, સાહ પાસવીર કરમચંદને રે–૨ સાહ શ્રી કરણ તે સેહિ શ્રીપતિ સાહનેરે સાર મેઘજી સોનપાલ પાલિરે, પાલિરે જે આણ શ્રીજિનરાજની રે–૩ સાહ દેવજી વલી સની વિમલસી જાણ રે, વાર ઇંદ્રજી તરંગ રોલ ચોલરે, ચોલરે પરિરંગ લાગે જેહર્તિ ધરમને રે–૪ ઈત્યાદિ સહુ શ્રાવકની વલી શ્રાવિકા રે, એહની અમારે નેહ નહિરે, નહિરે ભાઈ ધરમલાભ પહ ચાડો રે–પ
વળી શ્રીસુમતિવિજયના શિષ્ય શ્રીરામવિજય ઉપાધ્યાયે “શ્રીલક્ષ્મીસાગરસૂરિ નિર્વાણરાસ” રચે છે, શ્રીલક્ષ્મીસાગર પૂર્વાવસ્થામાં ખંભાતના હતા. તેઓના સંબંધમાં આગળ જુએ. તેઓ સં. ૧૭૮૮ ના આ વદ ૭ ને રાત્રે મરણ પામ્યા છે. તેમના મરણ પછી તરત જ શ્રીરામવિજય ઉપાધ્યાયે આ રાસ રચ્યો છે. તેમાં ખંભાતના રાગી શ્રાવકનાં નામ તેઓએ નીચે પ્રમાણે જણાવ્યાં છે.
“વર ખંભાયત બંદિર માહે સુંદરું, શાહ જસવીર, પાસવીર એ સુગુણ પુરંદર, ચેકસી શાહ અમરચંદ સુમતિદાસને, હેમચંદ સુત તાસરાગી શુદ્ધ વાસને શાહ નથુ ભુલા કુલ ઇંદ્રજી પુંજીયા, શાહ સભાચંદ લખા ન જાએ ગંજીયા, શાહ શીખવ ગેડીદાસ, સુગુરૂ ગુણ રાગીયા, શાહ મૂળચંદ, જિણુદાસ, જીહાં વડ ભાગીયા; ઈત્યાદિ સહુ સંઘ ખંભાતનો સહી,
કહેજે તમે ધર્મલાભ, નામ અખ્તચું ગ્રહી.” દેસી હરજીને સુત હેમજી, શાહ અમરસી, શાહવા છે, શાહ પાસવીર, શાહ જસરાજ, શાહ શ્રીકરણ, શ્રીપતિ, શાહ મેઘજી, સેન૧ “શ્રી રાજસાગરસૂરિ નિર્વાણ રાસ – જૈન ઐ ગૂ. કાવ્ય સંચય પૃપમાં છપાયો છે. ૨ “જેન રાસમાળા”માં “શ્રી લક્ષ્મીસાગરસૂરિ નિર્વાણરાસ પૃષ્ઠ ૨૦૭ જુઓ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org